________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
उदय चिह्न
કવાલિ ઉગે છે જે ઉદય ભાનુ, થયાં પરભાતનાં ચિહુને છવાઈ ખૂબ લાલીમા, જને કૈ જાગવા માંડયા. ટળે છે તેમ ત્વરિત વેગે, ઉજાસજ ખીલવા લાગે; ઉઠી ને કે ઉઠાડે છે, બૂમ પાડી જ ઢળી. ઉઠે છે જાગીને લેકે, પ્રભુનું નામ સંભારે, કરે છે કાગડા કાકા, ઉદય કિરણે નિહાળીને. વિચારે ચિત્ત કે થા; અમારે કાર્ય કરવું શું ? વિચારેની સમુત્કાન્તિ, પડે પડઘા અવાજોના. થતા કોલાહલે જ્યાં ત્યાં, થયા સૈ સાફ રસ્તાઓ ઘરો ચખાં કરે સ્ત્રીઓ, પ્રવૃત્તિ કાર્ય કરવા થે. ગુરૂઓ સૂત્ર વાચે છે, જણાવે ધર્મની વાતે; જણાવે યંગ્ય આચાર, સુણે શ્રાતા જને ભાવે. કરીને સા મગજ તાજું, કરે ચળવળ ભરે પગલાં થિયાં પરભાતનાં કાર્યો, બુદ્ધ બ્ધિ ધર્મનાં નક્કી.
ૐ શાનિત ૨ સંવત ૧૯૬૮ આસો સુદ ૮ શુક્રવાર.
નવી.
હરિગીત ગિરિવરથકી તું નીકળી, ખળખળ રવે નીચી વહે; બહુ પત્થરોની સંગતિથી, રંગને ધરતી રહે. ગભીર ધીમા વેગથી, હેલી અગાડી ચાલતી; જે માર્ગ દેખે નીચ તે તે, વાટ તે ચાતી ફરે. ઝરણાં ઘણું બીજા ભલાં, વાટે મળે ભેગાં હને; તેથી અરે ! તું પુષ્ટ , નિજ માર્ગને વિસ્તારતી.
For Private And Personal Use Only