________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
मस्तहानीमो.
કવાલી. જુવે છે મસ્ત જ્ઞાનીઓ, હૃદયના ઉશ્ય આશયથી ફરે પ્રારબ્ધથી જ્યાં ત્યાં, સહજ આનન્દના રસિયા. વડે છે મસ્તિથી શબ્દો, ધરી આનન્દ અંગમાં, નથી એ અંગથી પ્રકટ, સહજ આનન્દ ભક્તાઓ. પ્રવેશે વૈખરી જ્યાં નહિ, અહો ! ત્યાં સન્તની દષ્ટિ, જગત જ્યાં બેલતું નહિ ત્યાં, ખરેખર સન્ત બેલે છે. પરિમિતનું થતું માપજ, પરિમિતથી ઘણું દૂરજ; થઈ વ્યાપક રહે છે તે, જુએ જ્યાં ત્યાં સ્વયં છે. સમાતું સર્વ જે માંહીં, અરે ! તે તત્વ છે પાસે; કરી દર્શન ખુશી થાતા, કહે કેને કથાતુ ના. કર પ્રારબ્ધથી કૃ, શમાવે સર્વ સંકલ્પ બહિરથી દેખતી દુનિયા, હૃદય દેખે અરે ! કયાંથી હદય સાગર બનાવીને, ભલું તેમાં ભારે સન્ત; ઉપર દેખે વળે નહિ કઈ હદય દેખે મળે રને. બહિથી દેખતાં તેઓ, પ્રથમતે મૂર્ખ લાગે છે, હૃદયની પાસે જાવાથી, ઘણું આશ્ચર્ય થાવે છે, ખરે એ મસ્ત જ્ઞાની, નિવૃત્તિ માર્ગમાં ફરતા; વિનય સેવા ખરી ભક્તિ, વિના નહિ દીલ આપે તે. અહા ! એ મસ્ત ગીના, ઘણા ગંભીર છે શબ્દ બુદ્ધચબ્ધિ મસ્તગીનું, હૃદય જાણે ગ્રાહે સારું
શનિઃ ૨ સંવત. ૧૯૬૭ પણ વદિ ૧ રવિવા
For Private And Personal Use Only