________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अमारा छो अमारा छो.
કવાલિ હાય સેપી થઈ તન્મય, નથી ચોરા પડે જે પ્રાણું, અનુકુલ ચિત્તથી રહેતા, અમારા છે અમારા છે. સમર્પણ પ્રેમથી સઘળું, હૃદય સાક્ષી બની શકશે અમાફ નહિ તમારૂં નહિ, અમારા છે અમારા છે. હૃદય સંકલ્પ ઉઠે તે, પ્રતિભાસે સકલ ઘટમાં આશાતા શાતમાં સાથી, અમારા છે અમારા છે, કદિ છાનું રહે નહિ કંઈ, ગમે તે ચિત્તમાં આવ્યું અવિચલ પ્રેમના ધારક, અમારા છે અમારા છે, અલખ મસ્તાન આનન્દી, અમારા આશયે જાણે અમારા રોગના સાથી, અમારા છે અમારા છે. સદા ગભીર સાગરવત, હૃદયને વાણીને ના ભેદ, કરે નિષ્કામથી સઘળું, અમારા છે અમારા છે. ૬ મળે છે ચિત્તથી ચિત્તજ, મળે છે મેળ આચારે, બહિર અન્તરતણું ઐકયજ, અમારા છે અમારા છો. ૭ અવિચલ પ્રેમ સાગરમાં, ભૂલાયું હારૂને હારૂં “બુદ્ધચબ્ધિ” સન્ત હાલાએ, અમારા છે અમારા છે.૮
૩% રાત્રિ ૨
धर्म स्नेहांजलि.
કવ્વાલિ. ગયે અમૃત તનુ છોડી ...બન્યું એ કર્મના છે, થર્યું ભાવી થવાનું તે, સ્મરણ થાતું ગુણથી તુજ. ગુણાકર કે પ્રકટયા થા, થયે ક્ષય વર્ષ બેથી દેહ, ઉપાય બહ કર્યા વિદ્ય, ટળી ના ભાવિની રેખા. ચરણ પામ્યું યથાશક્તિ, શુભાશાએ હૃદયમાં રહી,
૧
For Private And Personal Use Only