Book Title: Kashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Author(s): Marich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
Publisher: Sasthu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 11
________________ ‘સસ્તુ' સાહિત્ય’ એટલે ઊંચામાં ઊંચુ* સાહિત્ય આરેાગ્ય અને વૈદકના મહત્ત્વના ગ્રંથા ચરક–સહિતા (પાંચ ભાગમાં) ૫૮–૦૦ જલ્પકલ્પતરુ, આયુવે દદીપિકા ટીકા ઉપરથી સરળ સમજૂતી સાથે મૂળ સાથે સરળ ભાષાંતર નીચે પ્રમાણે પાંચ ભાગમાં. ભાગ ૧ સૂત્રસ્થાન, ભાગ ૨ નિદાન, વિમાન, શારીર અને ઇંદ્રિયસ્થાન, ભાગ ૩–૪ ચિકિત્સતસ્થાન, ભાગ ૫ કલ્પસ્થાન અને સિદ્ધિસ્થાન. ભાવપ્રકાશ ભા. ૧ લા ૧૨-૦૦ પૉંડિત ભાવમિશ્ર વિરચિત આ ગ્રંથમાં સૃષ્ટિપ્રકરણ, ગર્ભ પ્રકરણુ, બાલપ્રકરણ, દિનચર્યાં, નિઘંટુ, હરિતકયાદિ વગેર્યાં, ધાતુઉપધાતુ અને વિષ–ઉપવિષેાનું શેાધનમારણ, પ‘ચકર્મી અને ચિકિત્સા ઇત્યાદિને સમાવેશ થાય છે. ભાવપ્રકાશ ભા, ૨જે ૧૫-૦૦ મહાપડિત ભાવમિશ્ર વિરચિત આયુવેદના ગ્રંથનુ` મૂળ સાથે સરળ ભાષાંતર, અન્વય સાથે. પંચાગરત્નાકર-પૂર્વાધ અષ્ટાંગહૃદયવાગભટ ૧૫-૦૦ ૧૨-૦૦ ચરક અને સુશ્રુત બંનેમાં જે છે તે બધું એકલા આમાં છે. માધવનિદાન આયુર્વેદના નિદાન ગ્રંથેામાં સર્વાંશ્રેષ્ઠ ગણાતા આચાય માધવે રચેલા ગ્રંથનું સંપૂર્ણ –મધુકેાશ ટીકા સાથેનુ` મૂળ સહિત સરળ ભાષાંતર, વિશદ સમજૂતી સાથે. હારીતસંહિતા આત્રેયમુનિવિરચિત આયુર્વેદના આ પ્રાચીન ગ્રંથમાં ઋતુચર્યાં, દિનચર્યા, નીરાગી રહેવાના નિયમા, દૂધ, દહીં વગેરેના ગુણદેાષ, જુદી જુદી જાતના પાક, અવલેહ, બનાવટ તથા તેના ઉપયાગ. પથ્યાપથ્ય <110 રેગાનાં નિદાન, લક્ષણ, ચિકિત્સા અને ઔષધાપચાર આ સર્વાં આ ગ્રંથમાં ઘરઘરના વૈદ્ય આપેલુ છે. સુશ્રુત આયુર્વેદ (એ ગ્રંથામાં) ૧૬-૦૦ મૂળ સાથે સરળ ભાષાંતર. આયુર્વેદિક સર્જરી (વાઢકાપ), શારીરિક ચિકિત્સા, રાગેાનાં મૂળ કારણેા, નિંદાનેા તેમ જ ઉપચારા કાયચિકિત્સા, ભૂતવિદ્યા, રસાયન ને વાજીકરણતંત્ર વગેરે. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય ( આરાગ્યની કૂંચી) ૩૦૦ જુદા જુદા આહારિવહારની સમજ તથા ખારાક અંગે માર્ગદર્શન આપતા વિશ્વનાથ વિકૃત ગ્રંથનું ભાષાંતર. ચિકિત્સાંજન મહાત્માશ્રી વિદ્યાપતિપ્રણીત પુસ્તકનું ભાષાંતર. રાગેાની ચિકિત્સા ને ઉપાયેા. ૧-૦૦ ૬-૦૦ વધુ વિગત માટે વિસ્તૃત સૂચિપત્ર મગાવેશ : ૨-૦૦ સૌ કાઈ સહેલાઈથી સસ્તી સારવાર કરી શકે એવા આયુર્વેદના વૈદકીય ઉપચાર. આરાગ્ય વિષે સામાન્યજ્ઞાન ૧-૦૦ આરોગ્યને લગતી ટૂંકી ને સરળ વિગતા છાલેાપાલા–મરીમસાલા ૫-૦૦ દરરેાજ વપરાશમાં આવતા મરીમસાલા અને છાલાપાલેા તેમ જ દેશી દવાઓના નુસખા—સંગ્રહ. અમદાવાદ સ્વામી અખંડાનંદ મા, ભદ્ર, અને ૧૪૮, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઇ–ર

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 1034