________________
૫ કુમારપાલે ગુરૂ સાથે સાતવાર સંઘ સહીત જાત્રા કરી. તેમના
એક સંઘમાં, ૧૮૭૪ સુવર્ણ–રત્નાદિમય દેરાં, ૭૨ રાણાઓ, ૧૮૦૦૦ કેટિધ્વજ સાહુકારે અને લાખે ગમે બીજા શ્રાવકે હતા. વગેરે ઘણું સારો ઠાઠમાઠ હતે. ૬ વસ્તુપાલે ૧૨૮૬ માં સંઘ કાઢયે તેમાં ૨૪ હાથીદાંતના અને ૧૨૦ કાષ્ટનાં મંદિર, ૪૫૦૦ ઘેડા, ૭૦૦ પાલખીઓ, ૫૦૦ કારીગરે, ૭૦૦ આચાર્યો, ૨૦૦૦ વેતાંબર મુનિઓ, ૧૧૦૦ દિગમ્બર મુનિઓ, ૧૦૦ સાધ્વીઓ, ૪૦૦૦ ઘેડા, ૨૦ ૦ ઉંટ, અને ૭૦૦૦૦૦ માણસે હતા. એથી પણ અધિક આડંબરથી સાડાબાર યાત્રાઓ કરી. વસ્તુપાલે ૧૮૯૬૦૦૦૦૦ દ્રવ્ય શત્રુજયમાં ને ૧૮૮૩૦૦૦૦૦ ગિરનારમાં ખરચ્યું. ૩૦૦૦૦૦ દ્રવ્ય વડે શત્રુંજયમાં તેરણ બાંધ્યું. ૭ આભુ શ્રીમાળીને સંઘ થરાદના પશ્ચિમ માંડલીક નામના
હોવાથી ઓળખાતું. આભુના સંઘમાં ૭૦૦ દેરાં હતાં. તેમાં
બાર કોડ નૈયાને ખરચ થયે હતે. ૮ પેથડશાહ તેમના સંઘમાં ૧૧૦૦૦૦૦ લાખ રૂપીયાને ખરચ
થયે હતો. તીર્થનાં દર્શન થતાં સંઘમાં બાવન દેરાં ને સાત
લાખ માણસે હતા. (શત્રુંજય માહાસ્ય) ૨૧ ઘધ સુવર્ણ –એકવિશ ઘડી સુવર્ણથી, મૂળ ચૈત્ય મઢાય;
શ્રી શત્રુંજય શિખર તે, પેથડ શાહથી થાય. પેથડશાહે શ્રી ધર્મઘોષસૂરિના ઉપદેશથી ૮૪ જિન પ્રાસાદ કરાવ્યા વગેરે ઘણું ધર્મકાર્યો કર્યા છે.
શ્રી શત્રુંજય યાત્રા ફળ શત્રુંજય ભણું જે ભરે, એકેક ડગલું આપ; રૂષભ કહે ભવ કોડના, સમશે કમ સંતાપ.
મનહર છંદ. નંદીશ્વર યાત્રા થકી, બમણું પુંડરગિરિ,
તીરૂચક ગજદતે ચારગણું થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org