________________
(૧૧૧) સંસારી સંબંધે સ્વાર્થે ભરેલા, માન્યું હારું મૂર્ખ સાચું; હારૂં તું અંતર જેને તપાસી, રખે નહીં અન્ય માંહે રાચું રે. સ૦૨ રાગને દ્વેષ રાગે મન રંગાયું, કંચનને કામિની જાચું; પાપે ન કરતે પાની તું પાછી, મેહના તાર માંહી માચું રે. સ૩ કૂર કુકર્મોને કરવાને કપટી, કાંઈ પણ રાખ્યું નહિ કાચું; જગ મળેલ જીનવરને જાણી, બોલ બધું એ સાચે સાચું રે. સ૦૪ ભવ અટવી માંહે ભુલેજ પડી, નિત્ય નવા નાટકે જે નાચું; તેથી લલિત છે તરવાનું હારે, શરણું સેરીશ્વરે સાચું રે. સ૦૫
પાલણપુર પલેવાપાશ્વજી ( ધાર વર્ષ પરમાર, કે જે યશેધવળને પુત્ર તેણે સં. ૧૨૨૦ થી તે સં. ૧૨૭૬ સુધી ચંદ્રાવતી નગરીનું રાજ્ય કર્યું. તે ઘણે પરાક્રમી હતે. કુમારપાળ સાથેની કેકણુની લડાઈમાં તે વીર પુરૂષે જીત મેળવી હતી. તેને ના ભાઈ પ્રહલાદન બહાદ્વર પરાક્રમી અને વિદ્વાનું હતું. તેને પોતાના નામથી સં. ૧૨૫૦ આસપાસ પ્રહાદનપુર વસાવ્યું તે પ્રહાદન-વિહાર કરાવી શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિ પધરાવી. તેમ તે રાજાની મૂર્તિ પણ તે દેરાસરજીમાં છે શ્રી જગચંદ્ર સૂરિના શિષ્ય દેવચંદ્ર સૂરિ અહીં આવ્યા ત્યારે વ્યાખ્યાનમાં ૮૪ ધનાઢય શેઠીઆઓ અને અનેક જન સમુદાય આવતું હતું. દર્શનાવસરે હમેશ એક મૂડો (૫૦ મણ) ચોખા ને સોળમણ સેપરી ચડતી હતી. તે વખતે આ પલેવાપાશ્વ નાથજી. હતા. એ વખતે સૂરિજીએ બે શિષ્ય પૈકી એકને સૂરિ. પદ ને બીજાને ઉપાધ્યાય પદવી આપી તે વિક્રમ સં. ૧૩૩૨ ની સાલ હતી. તેજ પ્રમ્હાદનપુર આજે પાલનપુરના નામે પ્રસિદ્ધ છે.)
સ્તવન મુખડાની માયા લાગીરે-(વા.) ચેતતા ચેતાવું તને-એ દેશી. બાળ આ બચાવી લેજો રે, પાસજી પ્યારા. સેવકની શુદ્ધ લેજો રે, તાતજી ત્યારે. ને એ ટેકો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org