Book Title: Karpur Kavya Kallol Part 1 2 3 4
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo

View full book text
Previous | Next

Page 541
________________ = ૧૪૨ = ૫૮ હોળી ત્રીજી. રાગ ઉપર પુત્રાદિક બેલ નહિ પાલે, ઉંધા એ ઉલટા ચાલે, અન્ન કે પાણી નહિ આલે, હૈયામાં તે બળે હળી. છે ૧ અબોલા પિત્રુથી એને, બઝુડે મારથી બેને, તેની કયાં લાજ છે તેને, ... ... ... હૈયા. ૨ કુટુંબે કલેશ છે ભારી, જાય નહિ તે રહે જારી, ખરી તિહાં થાય ખુવારી, • • • હૈયા છે ૩ ખસેથી સાવ છે ખાલી, ચિંતાચે જીંદગી ચાલી; અને નહિ એવા પાલી, . . . હૈયા ને ૪ કાસીદુ રેજનું કરવું, ભિખીને પેટ તે ભરવું; ઠરી નહિ ઠામ કે ઠરવું, ... ... હૈયા છે ૫ વ્યાપારે વિત્ત નહિ પીવે, આપેલું પરત ન આવે, મજૂરી કળી થાવે, ... ... હૈયાર છે ૬ વરશાળે કાંઈ ન વાવે, જેરૂએ શિયાળે જાવે, ઊનાળે ઉંઘ અકળાવે, . . .. હૈયાર છે ૭ તરંગે થાય બહુ તેને, એકે પણ ન મળે એને કહે તે દુ:ખ જઈ કેને, ... ... ... હૈયા છે ૮ રેગથી જ રીબાતે, અસર નહિ ઔષધે થાતે કરીમાં છવ કંપા, ... ... ... હૈયા | ૯ ખંત ખાવા લલિત થાવે, બંધ નહિ બેસતું આવે, જંદગી દુઃખમાં જાવે, .... .... .... હૈયા ! ૧૦ ૫૯ હોળી ચોથી. રાગ ઉપરને. કઢંગી કામિની જેની, ઉમર સહુ દુઃખમાં એની; સુખાદિક વાત ત્યાં શેની, હમેશાં ઘર વિષે હળી. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 539 540 541 542 543 544