Book Title: Karpur Kavya Kallol Part 1 2 3 4
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo

View full book text
Previous | Next

Page 540
________________ = ૧૪૧ = ગાંડ એ પર્વ ગણવાનું, લલિત બહુ થાય બનવાનું, નવું નિશાળે ભણવાનું, હે છે ૧૪ બને તે જાઊં છું બેલી, ખરી એ દીલની બોલી, હવેથી એ તો હળી, હે છે ૧૫ પ૭ હેળી બીજી. રાગ ઉપરને. રણઝંઘ રાજને થાવે, અન્ય અન્ય સામને આવે, દથી દુશમને ફાવે, એમના નામની હેળી. છે૧ કુકમ જ્યાં વસે કળી, ખાતરે પાડતા ખેાળી, ત્રાસ દે તે મળી ટેળી, ... રાજા પ્રજા ઘણી રગડે, બધેથી બેઉનું બગડે ઝેર નહિ તે સમે ઝગડે, •. • • એ છે ૩ ધાડાં બહુ ધડતાં આવે, બંધુકે કેડિ બીવરાવે; લખેનું લૂંટી લે જાવે, ... ... . એ છે ૪ દગેથી સર્વને દમતા, ભુંડા કૃત્ય કરી ભમતા; છતાં નહિ આવતી સમતા, . . . એ ૫ બધાએ લેકથી બાઝે, હાલ તે શ્રેષથી દાઝે, ગધેડે ગેહમાં ગાજે, ” એ છે ૬ પાપી બહુ પાટ નાખે, શિખ નહિ કેઈની સાખે; ભુંડે તે મુખથી ભાખે, • • -- એ છે ૭ ચૂકી ધંધે ચહે રળવું, મફતનું દ્રવ્ય મેળવવું; છેવટે લેકને છળવું, ... ••• . એક ૮ લીટી ન કેઈ લખનારું, અને ઊઘરાણનું હારું; છતાં લલિત ચહે સારૂં, ... .. . ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 538 539 540 541 542 543 544