Book Title: Karpur Kavya Kallol Part 1 2 3 4
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo

View full book text
Previous | Next

Page 538
________________ =૧૩૯= કર્યું તે પસ્તા કરશે, નવા નીતિયે સરશે . દગો નહિ ત્યાં પછી ડરશે, દિo | ૪ દાન શુભ પ્રેમથી દેશે, અદતું કે આપ નહિ લેશે પરમાર્થે પીઠ ન દેશો, દિ છે ૫ વૈર વિરોધ ને વારે, પ્રેમ ધર ધર્મ મહીં પ્યારે, જાવે સુખેથી જન્મારે, દિવ છે ૬ પૂરી સૌ લેકમાં પ્રીતિ, ન્યાયની સાચવે નીતિ, ઘરે શુભ ધર્મની રીતિ, દિર છે ૭ ગેથી દીલમાં ડરશે, કુર્મો નહિ કદિ કરશે પિછી જે પાયને ભરશે, દિ છે ૮ પિત્રુની ભક્તિ પંકાતે, ચિત્તે કુટુંબને ચહાત; નગરમાં સર્વેથી નાતે, દિ છે ૯ સુપુત્ર પ્રેમદા શાણ, બંધુએ બેલ વખણણી વેગ દે સગાને આણી, દિ છે ૧૦ રીતે રાજથી રાજી, અલ્પ ન કેઈ ઇતરાજી; સ્થિતિ ત્યાંની સદા તાજી, દિ છે ૧૧ શરીરે સુખી ને સાજા, તેમ હે ભેજને તાજા; નેહી સજજને ઝાઝા, દિ છે ૧૨ એતિમાં પામિયા ખ્યાતિ, વ્યાપારે વિત્ત બહુ પાતી, ભેગવવા ભેગ સુજાતિ, દિ ૧૩ સંબંધી શાંતિના આવે, કલેશે નહિ કદિ થાવે; જીવન સ ધર્મમાં જાવે, દિ છે ૧૪ ગે ભેંસ બેલ ને ઘેધ, દહી દૂધ વાપરે દેતી; વસાવ્યા વાહને જેડી, દિવ ! ૧૫ સુખે ન્યૂ વરસમાં સરવું, ઉપકારે રેજ ઉતરવું; અપકારે અલ્પનહિ સરવું, દિ. ૧૬ ઈવ ટી સવિ શેખી, લલિત શુભ નીતિ લે પેખી; દિવાળી તે ખરી દેખી, દિ છે ૧૭ ક ક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 536 537 538 539 540 541 542 543 544