________________
= ૧૩૮ = દિન આનંદને દાખે, રંગ શુભ શૈતમે રાખે જને જુહારના લાખે,
દિવ છે ૪ જુહારે ઝાયણી થાવ, ગુણે સે જ્ઞાનના ગાવે, સંવત ત્યાંથી શરૂ થાવે,
દિવ છે ૫ ભગિની ભાઈ પ્રત્યે આવે, વિયેગી દુઃખ વિસરાવે ભાઈબીજ તેહથી ભાવે,
- દિવ છે ૬ દીપા જ્ઞાન સુ દહા, મિથ્યાત્વ મૂળથી કહા; વિકાસે ધર્મની વાર્થ,
દિવ છે ૭ જવાનું કાળના જોરે, ધન જોઈ મૂકે ન કરે, શકિત સમ દાનમાં ઘરે,
દિવ્ય છે ૮ રત્નના હાથમાં રાખ્યાં, મેરાયાં દેવથી દાખ્યાં, ભલાં એ ત્યારથી ભાખ્યાં,
દિવ્ય છે ૯ ફટાકા ફેડો શું જાણું, પિસાનું થાય છે પાણી; વિચારે દીલ વિભુ વાણી,
દિવ છે ૧૦ ખાવાને વસ્તુઓ ખાશી, દિવાળી દીપતી વાસી, ઊર્મીઓ થાય ઉલ્લાસી,
દિવ છે ૧૧ ચોખા સહુ ચોપડા કરશે, કુડુ નહિ કેઈ ચિતરશે, ઠગે નહિ તે લલિત કરશે,
દિવ છે ૧૨
ಸ್ಥಿತಿ ಸ್ಥಿತಿ ಕೈ ಕೈತಿ ಹೈತಿ ತಿ ಕೈತಿ
૫૫ દીવાળી બીજી
રાગ ઉપરનો. દેવાધિદેવની સેવા, મળ્યા સુદિવ્ય એ મેવા, હમેશાં તે રહે હવા, ગુરૂની ભકિતમાં ઘેલા, પ્રેમિયા ધર્મમાં પહેલા; મનેથી થા ન મેલા, મૂકી સ્વમાનને મળવું, ભાઈસમ સર્વથી ભળવું; હે ન દિલમાં બળવું,
દિo u ૩
દિ છે ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org