________________
=૧૩૬ =
, શરાફુ ત્યાં નહિ સાચું, કાઢે દેવાળું તે કાચું; , સટ્ટાને જેહ સંગી, કરશે આબરૂ આપ કઢંગી. ૫ , સુત કુસંગત પામે, સાચી શિખથી થાવે સમે , શાહુકારને સુત, બનશે કારસ્તાન કપુત. છે ૬ - સાસરે જઈ જમાઈ, એમ પુત્રી પિયરીયે આઈ;
વ્યસને જેને વળગે, એથી થાય કદિ ન અળગે. ૭ બેદીલ નેકર જેહ, દાખે દુશ્મન સરખે તેહ, સાધુ સ્વછંદ કારી, બનશે એથી તે ઘરબારી. . ૮ ત્યાગી એક વિહારી, એમ એકાંત અધિકારી; વિનય વિનાને ચેલે, ખેલે ગુરૂથી ઉધા ખેલે. જે ૯ સંન્યાસી સહી છટકે, ક્રર કામ કરે ન અટકે; , બા તે બારે વાટ, દારૂ ગાંજે વાળે દાટ. ૧૦ ફકીર થવાને ફેલી, માઝા ફકીરપણાની મેલી; ભકત બની કહી ભુંડા, કરતા કામ સર્વે કુડા. જે ૧૧
મીરખાં બાબરીઓ, ફેલી ફાંસી ચી મરીયે, , લાલન લાડ લડાવે, લલિત વનીતા મુખ ચડાવે. ૧૨
પ૩ બીજુ. , નાથ વિનાની નાર, તેથી પરઘર જાવા ત્યાર , વનીતા રહે ન હેડે, પડશે પાછી પૂરે લેડે. ૫ ૧૩ , નૃપ વણિક બ્રહ્મ નાર, ભેગે મુસા ભંગીથી જાર; રામા રમતી હળી, બેસે બેઉ પક્ષને બેળી. છે ૧૪ વનીતા ભુંડુ ગાતી, જાણે ભીલ વાગરી જાતિ, , ભુલ રાંડ રાઈ, સ્વલ્પ ન ખાઈ શકતું કે ઈ. મેં ૧૫ , નીચું જેવતી નાર, સહી ન સારા તસ વિચાર;
વહુ બહુ બકતી જાય, વિનય વિવેક નહિ વરતાય. છે ૧૬ , વાસ વસે જ્યાં વેશ્યા, લેશ ન રહે સારી લેશ્યા; ઇ જાય કે જે વસ્તી, માતા મેલી કેરી મસ્તી. છે ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org