Book Title: Karpur Kavya Kallol Part 1 2 3 4
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo

View full book text
Previous | Next

Page 543
________________ =૧૪૪= ૬૦ હોળી પાંચમી રાગ ઉપરને. કહી એ કર્મની કહાણી, જરી આત્માનું જાણી, દબાવા દુઃખની ખાણી, ખરેખર તે ખરી હેળી. છે ? પરમાત્મ પ્રેમ કર ચાહી, રહી તસ રંગે રંગાઈ; ભક્તિથી ભીડ ટળે ભાઈ, ... ... .... ખરે ૨ ધ્યાન ધ્યાનાનળે ધર, કર્મને ક્ષય તિહાં કરશે ભભૂતિ ક્ષમાની ભરશે, , . . ખરે છે ૩ રંગ શુભ જ્ઞાનને લાવે, મહી જળ શાંત મેળા, રગે રગ પ્રેમ રંગાવે, ... ... .. ખરે છે ૪ ભાવના ધર્મની ભાવ, ગીતે સ્વ આત્મનાં ગાવે; લલિતનું લક્ષમાં લાવે છે... ... . અરે ! ૫ - ના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 541 542 543 544