Book Title: Karpur Kavya Kallol Part 1 2 3 4
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo
View full book text
________________
=૧૩૪=
૫૧ બાદશાહ અને બિરબલ અસલ ફકીરેનકલ ફકીરનું દૃષ્ટાંત.
દુહાફકીર-દ્વાર ઉકીર દે સહસ હમ, પડે રહે પૂકાર;
શાહ સુને સબ ભૂખસે, બહુત બને લાચાર. શાહ–બિરબલકે બુલવાયકે, દિયા હુકમ તે દિશ;
રેક દે દે રૂપીએ, દેય લાખ બક્ષીસ. બિર-તિજોરીસેં લે લીયે, અલક રખીયા આપ;
દમી ન દી ફકીરકે, જરી ન દીધ જવાબ. ફકીર-ફકીર શાહ મિલન મથે, મીલા મેકા છ માસ
કહે કવી નહિ મીલી, નાહક હવે નિરાશ. શાહ–બિરબલ ફીર બુલાયકે, પૂછલી શાહે પેર;
લાખ કર્યો નહિ દીયા, એસા કયા અધેર. બિરફકીર નહિ એ ફાલતું, અસલ ફકીર ન એહ. શાહ–શાહ કહે એ ફકીરકી, દિખાવ અસલી દેહ. બિર૦-મહેતલ લી છ માસકી, કીની બહુત તપાસ
બાતમેં ચું બિત ગયે, ચેખે ચાર માસ. ભાંડ ભવૈયે નાચતે, ખેલે ખેલ અનેક; તબ ટેળા તરગાલેકા, આયા યહી એક. મુજરા મંત્રીકા કીયા, બિચીત્ર કરકે બેશ
મનુષ્ય તિર્યંચાદિક મિલ બહુત બનાયે વેશ. બિર૦–બુલાયે બાદશાહ, સજજને શેઠ તમામ;
બેગમ સબ બુલાયકે, કીયા ભવાઈ કામ. શેર બેશ શરૂમેં કીયા, કીયા ખુનકા કેલ; સુત મરાયા શાહકા, કયા કર બેલે બેલ. બિરબલ બહુત નારાજીયા સખત શાહ નિરાશ
નિરખી બિરબલ મુખકે, નાખે શાહ નિશાશ. શાહ-નખેદ નિકાલા તીને, એકી લડકા એહ;
કયા કરૂં જાના કીધર, તબાહ કીયા તેહ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544