Book Title: Karpur Kavya Kallol Part 1 2 3 4
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo
View full book text
________________
= ૧૦ર =
૪૭ નાગે પાદશાહથી આધે.
રાગ ઉપરને. સંગ ત્યાગે નાગાને સંગ ત્યાગે રે ! સુણી શાણા-એ ટેક નાગાને કાંઈ હાય નહિ જ, જવા જેગનું કશું. ન્હાવું નાગાને છે નહિ તે, નીચે નાગો શું રે ! | ૧ બાવળ પાછળ ઉગીયે તે, છાંયે તેહને શુભ નાક કયા તે છો કટયા પણ, ઘીતે ખવાયા ખુબ. રે!૨ સેને પિચવું સહેલ છે પણ, નાગે મહા મુશ્કેલ નાગ ભલે પણ નહિ જ નાગે, ખેલે ન એશું ખેલ રે!. ૩ નાગા નરને કહા નકટા, લાજ નહિં તસ લેશ; લલિત તે લક્ષે રાખીને, તો તે સંગ હમેશ રે!. . ૪
૪૮ ઉદ્ધત્ત ચેલાને ઉદ્ધત જવાબ,
રાગ ઉપરને. દુષ્ટ ચેલા ગુરૂઓં મન મેલા, રે ! દુષ્ટ ચેલા-એ ટેકો વર્ષા વર્ષનેકા પૂછતાં, ચેલે ચટ ના કહી, કહે ગુરૂ તે જાના કીસે, બિલ્લી હારસે આઈ. રે! મે ૧ ફિરસે ગુરૂને કહાકે, દીવા ગૂલ કરદે; આંખ મિચકે પડા રહો તબ, આપે ગૂલ હે. રે ! મે ૨ તિસરી દફે કહા ઇનકે, કીંવાડ બંધ કર આવક કહે કામ દે કીયા મેને, આપ એક મે જાવ. રે ! મેં ૩ ગુરૂકા ગણકારે નહીં , મૂકી મરિયાદે ચાલે, લલિત લેખ ગુરૂકે એંસા, પાપી કંસા પાલે. રે!. . ૪
૪૯ રબારીએ રંગ રાખે.
રાગ ઉપરને. રંગ રાખે રબારી રંગ રાખે. રે!-રંગ રાખો–એ ટેકો સસરે ને વહુ સંચર્યા રે, ઉભય તે આવ્યાં તીર; જોતાં ચાલે જોશમાં રે, નદી ભરીયું નીર. રે!૦ ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544