SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ = ૧૦ર = ૪૭ નાગે પાદશાહથી આધે. રાગ ઉપરને. સંગ ત્યાગે નાગાને સંગ ત્યાગે રે ! સુણી શાણા-એ ટેક નાગાને કાંઈ હાય નહિ જ, જવા જેગનું કશું. ન્હાવું નાગાને છે નહિ તે, નીચે નાગો શું રે ! | ૧ બાવળ પાછળ ઉગીયે તે, છાંયે તેહને શુભ નાક કયા તે છો કટયા પણ, ઘીતે ખવાયા ખુબ. રે!૨ સેને પિચવું સહેલ છે પણ, નાગે મહા મુશ્કેલ નાગ ભલે પણ નહિ જ નાગે, ખેલે ન એશું ખેલ રે!. ૩ નાગા નરને કહા નકટા, લાજ નહિં તસ લેશ; લલિત તે લક્ષે રાખીને, તો તે સંગ હમેશ રે!. . ૪ ૪૮ ઉદ્ધત્ત ચેલાને ઉદ્ધત જવાબ, રાગ ઉપરને. દુષ્ટ ચેલા ગુરૂઓં મન મેલા, રે ! દુષ્ટ ચેલા-એ ટેકો વર્ષા વર્ષનેકા પૂછતાં, ચેલે ચટ ના કહી, કહે ગુરૂ તે જાના કીસે, બિલ્લી હારસે આઈ. રે! મે ૧ ફિરસે ગુરૂને કહાકે, દીવા ગૂલ કરદે; આંખ મિચકે પડા રહો તબ, આપે ગૂલ હે. રે ! મે ૨ તિસરી દફે કહા ઇનકે, કીંવાડ બંધ કર આવક કહે કામ દે કીયા મેને, આપ એક મે જાવ. રે ! મેં ૩ ગુરૂકા ગણકારે નહીં , મૂકી મરિયાદે ચાલે, લલિત લેખ ગુરૂકે એંસા, પાપી કંસા પાલે. રે!. . ૪ ૪૯ રબારીએ રંગ રાખે. રાગ ઉપરને. રંગ રાખે રબારી રંગ રાખે. રે!-રંગ રાખો–એ ટેકો સસરે ને વહુ સંચર્યા રે, ઉભય તે આવ્યાં તીર; જોતાં ચાલે જોશમાં રે, નદી ભરીયું નીર. રે!૦ ના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy