SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ = ૧૨૧ = દિન દિન દુખ વધુ કર્યું, છેક સમાધી કીધ; હાથ પગાદિ હાલે નહીં, શ્વાસ સમેટી લીધા છે ૨ છે પતિ મરાયે ખિીને, વળતે કરવા વિચાર ભૂખે ભેગ મારા થશે, કુટ્યાને બહુ કાર. . ૩ છે શીરો છાને બનાવીને, પૂરૂ ભરીયું પેટ; પેખે પતિ તે પથારીયે, વળગી આ તે વેઠ. છે છેડે તે વાળે સામટે, ભામિની ગઈ ભરાઈ કુટે પછાડે કારમું, અતિ આવેશે આઈ. કે ૫ છે પતિ સમાધી સમેટીને, લેવા લાગે શ્વાસ, જેતજેતા થયે જીવતે, બાઈ તે બની ઊઠાસ છે ૬ લલિત પત્નીની પ્રીતનાં, જ્યાં જઈ કરૂં વખાણ, સમજ્યા તે સમજી કરે, પરણ્યાના પચ્ચખાણ | ૭ | ૪૬ તક નહિ ગમા. આવો આવો મારા ઘરે આવે રે! મારાવાલા-એ દેશી. તક સાધે આવેલી તક સાધે-રે! મારા બંધુએટેક તક આવેલી છે તેને, સ્વ સિદ્ધિ સહુ ઈિ, ટકા મળે તક નહિ મળે તે, પસ્તા પુરણ ઈ. રે! | ૧ સંપત્તિ ગઈ સે સાંપડે, વળે ગયેલા વહાણું ગત અવસર આવે નહિ એ, ગયા ન આવે પ્રાણ રેછે ૨ વખત ગીત વખતે ભલાં, ગાતાં શુભ ગણાય; વિના વખતનું બોલવું, નાહક નિદા થાય. રે! છે ૩ વાર વાર એ નહિ મળે, ઉત્તમ આવે જેગ; લલિત કહ્યું લઈ લક્ષમાં, સાધે શુભ સંગ. રે!. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy