SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ = ૧૩es શાચ આમ જે સાંભળી, લાભ લલિત નહિ થાય; આયુષ્ય આપ એળે કરી, પછી પૂરણ પસ્તાય. ૬ ૪૪ ભાગ્ય ઉપર બ્રાહ્મણ વૃત્તાંત રાગ ઊપરને. બ્રાહ્મણને ત્રણ સુત ભલા, ઘરે ગૃહિણી સાર; સન્યસ્ત લેવા મન છતાં, જડે ન જેગ લગાર. ૧ છે મરણ થઈ ત્યાં માનુની, પુત્રે દીલ પેરાય; વીયાઈ વાસમાં કુતરી, મૂકી મા મરી જાય. ૨ છે અકેક બચ્ચું સિા લઈ ગયાં, પાળી પ્રૌઢા કીધ; બ્રાહ્મણ નજરે ચાળીને, શીખ સામટી લીધા છે ૩ છે મા વિના તે મોટા થયાં, સુતને શોચ નકામ; માટે આ સવિ મૂકીને, કરવું આતમ કામ. કે ૪ છે ગામાંતર નામ દઈ ગયે, સુતને સેંપી તેહ; સુખે આપ સન્યસ્ત રહી, પાળે પૂરણ નેહ. છે ૫ છે સુતને કાકે સાચવ્યા, પાળી ઊઢા કીધ; પરણાવી મેટાને પછી, કાંઈ કામમાં લીધ. આ ૬ છે ભણાવી બેને કુશળ કર્યા, ચડ્યા નેકરી નેટ, એક દેજદાર અને બીજે, મેટે તે માજીસ્ટેટ. . ૭ છે તેવે સમે સન્યાસી તે, આવ્યે એહી જ ગામ; ઊતર્યો એ જદારના, માગી જોઈ મુકામ. ૮ છે પછી લલિત ઓળખ પી, એક એકની ત્યાંહી; કેવી અજબ ગતિ કર્મની, દેખે દુનિયામાંહી. છે ૯ છે ૪૫ પનીના પ્રેમની પરીક્ષા. રાગ ઊપર. પતિ પ્રીતે પાલન કરે, એને ઊપરને પ્યાર પત્નીનું લેવા પારખું, આપે બજે આજાર. છે ૧ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy