SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ = ૧૨૯ = સુત થયા ત્રણ શેઠને, વીતી વસ્તુ નહિ પાર; ડેસ ડેસી ધર્મે વળ્યા, સુતેને સોંપી ભાર. છે ૮ નહીં બલવે લાભ છે, માળા માંટે ઉચ્ચાર વચને હરદમ તે વદે, સમજે નહિ કે સાર છે ૯ વહુ ત્યાં વચેટ સુતની, કહે કંથને એમ; ડેસે માળમાં શું વદે, કારણ પૂછી લે કેમ. ૧૦ પતિયે પરવા નહિ કરી, કામિની લંઘન કીધ; પુત્રના પુરા આગ્રહે, ડેસે તે કહી દીધ. ૧૧ સુતે નીજ નારીને કહી, નારી શોધી સુજેગ; મેણું સાસુને મારીયું, મુવી ડેસી તે ગ. છે ૧૨ નહીં બલવે શેઠજી, લાભ્યા લાભ અમૂલ; છેવટ શેઠના બેલથી, ધેાળામાં પી ધૂલ છે ૧૩ માટે મીન લલિત ભલું, થોડું બેલિવું ઠીક સંતાપ શેઠના સાંભળી, હૃદયે રાખે બીક. કે ૧૪ - ૪૩ શાસ્ત્રશ્રવણે એક શેઠની શઠતા. રાગ ઉપરને. ધ્યા ગુરૂ શેઠને, સરેરાસ છ માસ; એક દિ નાવે ગુરૂ કહે, કહે તે કારણું ખાસ છે ૧ શેઠ કહે મુજ સુત તે, અહીં આવવા હાય લાવું પણ લાયક નહી, એથી મન અચકાય. છે ૨ ગુરૂ કહે સુત કેટલી, ઉમરને છે એહ. સત્તર વર્ષને છે પછી, શાને દિલ સંદેહ. છે ૩ છાતી વજાસમ માહરી, લાગે ન મુજને લેશ; સરળ હદય છે સુતનું, કાઢે કાંઈક વેશ. છે ૪ દીલ દુઃખાયું સાંભળી, શઠ આ નીકળે શેઠ; માથે પડી છ માસની પૂરેપૂરી તે વેઠ. એ પ - ભાગ ૪-૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy