SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ =૧૩૪= ૫૧ બાદશાહ અને બિરબલ અસલ ફકીરેનકલ ફકીરનું દૃષ્ટાંત. દુહાફકીર-દ્વાર ઉકીર દે સહસ હમ, પડે રહે પૂકાર; શાહ સુને સબ ભૂખસે, બહુત બને લાચાર. શાહ–બિરબલકે બુલવાયકે, દિયા હુકમ તે દિશ; રેક દે દે રૂપીએ, દેય લાખ બક્ષીસ. બિર-તિજોરીસેં લે લીયે, અલક રખીયા આપ; દમી ન દી ફકીરકે, જરી ન દીધ જવાબ. ફકીર-ફકીર શાહ મિલન મથે, મીલા મેકા છ માસ કહે કવી નહિ મીલી, નાહક હવે નિરાશ. શાહ–બિરબલ ફીર બુલાયકે, પૂછલી શાહે પેર; લાખ કર્યો નહિ દીયા, એસા કયા અધેર. બિરફકીર નહિ એ ફાલતું, અસલ ફકીર ન એહ. શાહ–શાહ કહે એ ફકીરકી, દિખાવ અસલી દેહ. બિર૦-મહેતલ લી છ માસકી, કીની બહુત તપાસ બાતમેં ચું બિત ગયે, ચેખે ચાર માસ. ભાંડ ભવૈયે નાચતે, ખેલે ખેલ અનેક; તબ ટેળા તરગાલેકા, આયા યહી એક. મુજરા મંત્રીકા કીયા, બિચીત્ર કરકે બેશ મનુષ્ય તિર્યંચાદિક મિલ બહુત બનાયે વેશ. બિર૦–બુલાયે બાદશાહ, સજજને શેઠ તમામ; બેગમ સબ બુલાયકે, કીયા ભવાઈ કામ. શેર બેશ શરૂમેં કીયા, કીયા ખુનકા કેલ; સુત મરાયા શાહકા, કયા કર બેલે બેલ. બિરબલ બહુત નારાજીયા સખત શાહ નિરાશ નિરખી બિરબલ મુખકે, નાખે શાહ નિશાશ. શાહ-નખેદ નિકાલા તીને, એકી લડકા એહ; કયા કરૂં જાના કીધર, તબાહ કીયા તેહ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy