SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ = ૧૩૮ = દિન આનંદને દાખે, રંગ શુભ શૈતમે રાખે જને જુહારના લાખે, દિવ છે ૪ જુહારે ઝાયણી થાવ, ગુણે સે જ્ઞાનના ગાવે, સંવત ત્યાંથી શરૂ થાવે, દિવ છે ૫ ભગિની ભાઈ પ્રત્યે આવે, વિયેગી દુઃખ વિસરાવે ભાઈબીજ તેહથી ભાવે, - દિવ છે ૬ દીપા જ્ઞાન સુ દહા, મિથ્યાત્વ મૂળથી કહા; વિકાસે ધર્મની વાર્થ, દિવ છે ૭ જવાનું કાળના જોરે, ધન જોઈ મૂકે ન કરે, શકિત સમ દાનમાં ઘરે, દિવ્ય છે ૮ રત્નના હાથમાં રાખ્યાં, મેરાયાં દેવથી દાખ્યાં, ભલાં એ ત્યારથી ભાખ્યાં, દિવ્ય છે ૯ ફટાકા ફેડો શું જાણું, પિસાનું થાય છે પાણી; વિચારે દીલ વિભુ વાણી, દિવ છે ૧૦ ખાવાને વસ્તુઓ ખાશી, દિવાળી દીપતી વાસી, ઊર્મીઓ થાય ઉલ્લાસી, દિવ છે ૧૧ ચોખા સહુ ચોપડા કરશે, કુડુ નહિ કેઈ ચિતરશે, ઠગે નહિ તે લલિત કરશે, દિવ છે ૧૨ ಸ್ಥಿತಿ ಸ್ಥಿತಿ ಕೈ ಕೈತಿ ಹೈತಿ ತಿ ಕೈತಿ ૫૫ દીવાળી બીજી રાગ ઉપરનો. દેવાધિદેવની સેવા, મળ્યા સુદિવ્ય એ મેવા, હમેશાં તે રહે હવા, ગુરૂની ભકિતમાં ઘેલા, પ્રેમિયા ધર્મમાં પહેલા; મનેથી થા ન મેલા, મૂકી સ્વમાનને મળવું, ભાઈસમ સર્વથી ભળવું; હે ન દિલમાં બળવું, દિo u ૩ દિ છે ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy