SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૭ = છે ઘર ભકતાણું ઘાલે, છીડું ઘર પછવાડે સાલે, • ઘરને ઘણું જે દ્વાર, એથી અંતે દુઃખ અપાર. તે ૧૮ , ખેતર વચમાં વાટ, આઠે પહેર રહે ઉચાટ; , કુ કબૂતર પેઠે, વંઠે ખેતર ચારીયું બેઠે. ૧૯ , ખેતી ખરી નહિ વાડ, વંઠે નહિ જાળવે ઝાડ; છ રાખ વિનાનું ધાન્ય, વંઠે ખાંડુ નહિ જે મ્યાન. ૨૦ , રસેઈ રાંધી જાય, એ તે અભક્ષ માંહે ગણાય; દૂધ તે વાડ નંખાચ, કહી છાશ ઉકરડે જાય. છે ૨૧ તાલ વિનાનું તાન, પડે ન વંઠયું કાશે પાન; , માતંગ માવત મારે, વંઠ ઊંટ સ્વાર વિદારે. જે ૨૨ , ઘેડે વછુટે વાઘ, તે બેલ નાથથી ત્યાગ; પાડે આખલું જ્યારે, તેને ત્રાસ ઘણું હોય ત્યારે. . ૨૩ ધીક હરાયું ઢેર, ચેરી ખાતે ખાય ક્યું ચેર; છે ગધુ બગાઇ બેસે, કુદી કુદી પાટુ દેશે. . ૨૪ , શ્વાન કરે ઝટ અળગે, ઝાઝે જેને તેને વળગે; છે, ચૂકી ચાલશે વાટ, કેઈદિ ઘડાય તેથી ઘાટ. . ૨૫ , સદ્વર્તન ત્યાં શાનું, પાડે નહિં તેહથી પાનું , જણાય પંડ્યા વેશે, દગો લલિત કેઈ દિ દેશે. . ૨૬ ૫૪ દિવાલી. કવ્વાલી. આનંદી પર્વ આ આવ્યું, દિવાળી નામ દીપાવ્યું; ભલું તે સર્વ મન ભાવ્યું, દિવાળી તે દિવાળી છે. છે ૧ વર્ય શ્રી વીરવિભુ સીદ્ધિ, જ્ઞાનશ્રી ચૈતમે લીધી, તેની આ ત્યારથી વિધિ, દિ છે ૨ એચ્છ દેવતા આવ્યા, દીવા તવ રને દિપાવ્યા, ભલી શુભ ભાવના ભાવ્યા, દિo | ૩ યા૪-૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy