Book Title: Karpur Kavya Kallol Part 1 2 3 4
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo

View full book text
Previous | Next

Page 518
________________ ખાણ્યું તે કરીને ખવરાવે, કજીયાની કબુલાતે, સઘળું પહેલાંથી સૂચવી રાખ્યાં તેમને રાતે. તેને માભો ૩ કબુલી વહુએ કજીયાને, જમીયા જુગતે એને સાધન સુવાનું આપીને તવ ત્યાં બેલી તેતે. જલદી માયાભ૦૪ બેઅદબી તે બહુ બેલતી, કહે તે કયાં ગઈ રંડા; વહુ વદી ઢાઢી ધણીઆણી, કેમ કાઢે છે ભંડા. (તેમાભને ૫ ઢાઢી ધણી મા બેહેનને, બોલી બોલ અતલે; ગુસ્સામાંહે ઢાઢી ઘણુંએ, બે સામા બેલે. તેને માભને ૬ ઢાઢી સંગ તે ધસમસીને, ઢાઢી ધસીઓ સામે; લડીયાં આખી રાત લગે તે, વહુ ત્યાં રહી વિરામે. સુખેમાભગ ૭ માથે ઊતરી માબાપને, ભલેને તેહ ભેગાયે, લલિત સૌતે સ્વાર્થ સાધવા, દુનિયા ત્યાં દેરાયે. સર્વેમાભો ૮ - ૩૧ અંધશ્રદ્ધા વા મૂર્ખાઈ રાગ ઉપરને. કરીયું લાલીના જે લેખે, દીધું પાછું કે નહિં દેખે-એ ટેક દ્વિજ દંપતીની તે એકજ, લાડકવાઈ લાલી; બાળપણથી તે તે બાળા, માતાને ઘણું વાલી. બાલા કદી ૧ લઘુ વયમાં તે વાલી લાલી, મરણ શરણને થા; માતાજી તેની મુમતાથી, પૂરણ કષ્ટને પાવે. માતા કદી ના ૨ જેને તેને પૂછે કેઈએ, પુત્રી મારી પિખી; કેઈ ઠગારે કરી ઠેકડી, દેવલેકમાં દેખી. લાલી કદી ૩ લાલી વાતે વસ્ત્રાભૂષણ, આપવા અમને આલે; તાજું તત્તમાં આપ્યું તેને, તે લુચ્ચે લઈ ચાલ્યું. સર્વે કદી ૪ પછી તુરતજ તસ પતિ આવે, તેને વાત જણાવે, પતિ પાડેશી ઊંટ લઈને, પાછળ પિતે જાવે. તેની કદીના ૫ તવ તે લુચ્ચે ચઢયે વૃક્ષે, એ પણ એની વાસે, ઉતરી લુચ્ચે ઊટ બેસીને, નિશ્ચિત થઈ નાસે બેસી કદીબા ૬ ૧ ઉઘી, ૨ હાસ્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544