Book Title: Karpur Kavya Kallol Part 1 2 3 4
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo

View full book text
Previous | Next

Page 520
________________ ૧૨૧ = મુદ્દલકે મુમતા નહિ કરશે, કફની કાર પ્રમાણી; ત્યાગે તે ત્રિવિધે ત્યાગવું, લલિત લાભને જાણી. સર્વે મુબા. ૫ ૩૪ અનુભવી ને બીનઅનુભવી. રાગ ઉપર. અનુભવી જે કૃત્ય કરશે, ભલું ભલા ભણે નહિં સરશે-એ ટેકો ડેશી સે જેશી વચમાં પણ, કરે કામ શુભ ભાવે; અણજાણે જ્યાંત્યાં આથડશે, જાણ જવું ત્યાં જાવે. જાતે અભણ ૧ અંધ છતાં અનુભવે આથડી, જવું હોય ત્યાં જાવે; દેખતે પણ દિવસે ચૂકે, જવું જવા નહિ પાવે. જાતે અભને ૨ સુતાર છાંને સે વર્ષે પણ, માલિક પાંચે મા, માલિક તે કરશે મન ગમતું, વ્યવહારે વખણાણે. જÀઅભ૦ ૩ અનુભવી તે થવાની અંતર, રોજ ખંત તે રાખે; લલિત લાભજઅનુભવી ઓથે, સત્વર શિવસુખ ચાખે. એથી અભબાઝ ૩૫ નાનાથી પણ નિડર રહેવું નહીં. રે જીવ માન ન કીજીયે–એ દેશી. નીડર નાનાથી નહીં રહે, સદા રહે સાવધાન જાગંતા છતાયે નહીં, ઊંઘથી ખુવે અજાણરે. નીછે ૧ સિંહ તે હસ્તિને સંહરે, સરગુયે સિંહ સંહરાયરે; કાંકરી ઘટને કણે કરે, તીરે ત્રાસ વરતાયરે. ની છે ? શેષ તાલપુટકે સેમલે, જરૂર જીવને નાશરે; એમજ અંશ અગ્નિથકી, વસ્તુ કહીંક વિનાશરે. નીતે ૩ બહુજ મૂલને બળદીયે, જબરું તેહમાં રે; આઠ દશનું તે આખલું, તેઓ તેહને તેરરે. નાવે છે કે જબર જોરાવર બળદીયે, મચ્છરમાં મશહુરરે; માખી નાકમાંહે જતાં, પછાડા ખાવે પૂરરે. ની. છે ૫ ભા. ૪-૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544