Book Title: Karpur Kavya Kallol Part 1 2 3 4
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo

View full book text
Previous | Next

Page 522
________________ = ૧૨૩૪ ૩૭ પુત્રને લક્ષમી સપનાર શેઠની મુશ્કેલી. શેઠને મિત્રની સલાહથી સુખ નાનું છેક મેતીને નિરમળ નીર–એ દેશી. સ્વાથી સંસારની રચના, જન સઘળા લ્યો જાણી રે; એમાં સર્વે અંધ બનીને, કરે છેટી કમાણેરે. છે ૧ છે સુત શેઠને ચાર હતા ને, લક્ષમી લેખ અપાર શેઠે સર્વે સુતને સેપ્યું, વૃદ્ધ થયા જે વારરે. ૨ છે આવી લક્ષ્મીહાથમાં જ્યારે, છટકી ચાલ્યા છેક; ડોસો ઘરથી દૂર કરીને, આખું ઘર તસ એકરે. ૩ છે ડાંસ મચ્છર ને જુવા ડંખે, ઘણું તે ઘર ગંધાયરે, વારે ખાવાનું છે વળતી, લખું સુકું લવાયરે. ૪ માયાળુ મિત્ર તવ મળી, પૂછી સઘળી પેરરે, એવા દુઃખને સુણતાં એની, આંખે આવ્યું ઝેરરે. . પ . તરકીબ તુર્ત તિહાંશિખવી, તેણે એવી તામરે, મંજુષમાંહે પત્થર ભરીને, મૂકીશ મારા ધામરે. ૬ આવીને હું કહીશ આપને, એ સહુ એમનું એમ મંજુષ મારા ઘર છે તેનું કહેને કરવું કેમ રે. ૭ | જવું આવવું જે થાય તે, ડર રહે તે દીલરે; સર્વ સુણતાં કહ્યું એમકે, કહે ન કરવા ઢીલરે. ૮ એમ કહી એ લાવી તેને, મૂક્યું તેજ મુકામરે; મજબુત તાળાં માર્યા તેને, કયું જાતે કામરે. . ૯ મંજુષ મહીમા સાંભળીને, છોકરા વહુ સમેતરે; એક એકથી અધિક કરતાં, ચહી ચાકરી ઉતરે. ૧૦ છે ભાઈબંધ કહેણે ભલુ ધર્મ, વાપર્યું વિત્ત વિશેષરે; પાછળે પણ મુવા પછીતે, ખરચ્યું ખાશું બેશરે. ૧૧ છે મંજુષમાંહી તપાસ કરતાં, પત્થરને નહી પાર; પૂછતાં ભાઈબંધે પછી, સમજાવ્યા સહુ સારરે. જે ૧ર છે સેપ્યું ડેસે લલિત સર્વે, તેયે દીધું દુઃખરે; શિખવીયું મેં સારૂં થાવા, છેલ્લી વયમાં સુખરે છે ૧૩ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544