________________
(૧૪૪) ચૈત્યવંદન કરવાની વિધિ.
પ્રથમ ત્રણ ખમાસમણ દેવાં, પછી ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ચૈત્યવંદન કરૂં? “ઈચ્છ” એમ કહી ચેત્યવંદન કહેવું પછી “જકિ ચિ” કહી, બે હાથ જોડી નાસિકા સુધી ઉંચા હાથ રાખી નમુશ્કણું, જાવંતિ ચેઈયાઈ કહી ખમાસમણ દઈ જાવંત કેવિસાહુ કહી, નમેહંત કહી સ્તવન (ઓછામાં ઓછી પાંચ ગાથાનું પૂર્વાચાર્યનું રચેલું) કહેવું, પછી બે હાથ જોડે લલાટે લગાડી “ જયવીયરાય ” કહેવા (આભવમખેડા, કહ્યા પછી હાથ જરા નીચે ઉતારી લેવા.) પછી ઉભા થઈ અરિહંત ચેઈયાણું અન્નથ્થ.” કહી એક નવકારને કાઉસગ્ગ કરી પારી. “નમેડત” કહી દેય કહેવી. ઈતિ
દેવ વાંદવાની વિધિ.
પ્રથમ ઈરિયાવહિ પડિકમવાથી માંડીને યાવત્ લેગસ્ટ કહી પછી ઉત્તરાયણ નાખી ચૈત્યવંદન કરી. નમુથુણું કહી જય વિયરાય “ આભવમખંડા” સુધી અડધા કહેવા પછી બીજું ચિત્યવંદન કહી નમુથુણું કહી, યાવત્ ચાર થેયે કહેવી વળી નમુપ્પણું કહી બીજી ચાર થેયે કહેવી પછી નમુથુણં તથા બે જાવંતિ કહી સ્તવન કહી જયવીયરાય “ આભવમખેડા ” સુધી કહી પછી ત્રીજું ચિત્યવંદન કરી નમુઠુણું કહી આખા જયવીયરાય કહેવા” ત્યાર પછી ખમાસમણ દઈ ઈચ્છા સક્ઝાય કરું ઇચ્છ” કહી નવકાર ગણું સવારે મહજિણાણુની સઝાય કહી એક નવકાર ગણ મધ્યાહે તથા સાંજે દેવવંદનમાં સજઝાય ન કહેવી–ઇતિ દેવવંદન વિધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org