________________
માતાપિતાહારાકૃતમુઝાઈ, કરતા બહુ કડક લા ટ; નારી તારી નિત્ય છાજીયા લેતી,એને ન લેશ ઊચાટ. તેયે ટેવ જાય ન હારી, .................... જે સેવે છે ૯ શિખલલિત જે જાસમજી, ટાળે વિષયની ટેવ માત પર ગણે સર્વે માનુની, તરશે તેથી તખેવ. જ્ઞાની ગુરૂ કહે પોકારી, ... ......... જે સેવે છે ૧૦
૨ વેશ્યાસંગ નિવારક,
ચેતે તે ચેતાવું તનેર–એ દેશી. જંદગી જોખમ થાવેરે, વેશ્યાના સંગે, અક્કલથી અંધ થાવેરે, વેશ્યાના સંગે–એ ટેકો જીવનું સુકર્મ જાવે, કુલ કેરે ધર્મ જાવે; શરીરનું શર્મ જાવેરે ... વેશ્યાછંદ છે ૧ | સ્વકારી નેહ જાવે, સંતાનને છેહ થાવે; નેહે સગુ નહિ આવે રે, વેશ્યા, છંદ છે ૨ સકળ સુરત જાવે, ગુણથી પતિત થાવે; ગુણી ગુરૂ પ્રીત જાવેરે
વેશ્યાછંદ છે ૩ છે એમાંથી અનર્થ થાવે, જીંદગી આ વ્યર્થ જાવે; ગાંઠનું ત્યાં ગૃથ ભાવે
વેશ્યાછંદ છે ૪ છે રૂપ અને રંગ જાવે, પ્રેમીને પ્રસંગનાવે; આત્મબુદ્ધિઅંતરે
વેશ્યાછંદ છે ૫ છે લેક લાજ પ્રેમ વારે, રાજમાંથી રહેમ હારે; જપ તપે વહેમ ધારેરે................ વેશ્યા. અંદ૦ છે ૬ ધર્મધ્યાને રંગ નારે, ભજનમાં ભંગ ભારે; શિવપુર સંગ ટારે
વેશ્યાછંદ છે ૭ છે વેશ્યાથી જે વશ થા, નારકી નજીક આવે; લલિત ન લેશ ફરે............. વેશ્યા, છંદ૮
૧ અક્કલ વિનાને. ૨ તેજ–સત્વ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org