Book Title: Karpur Kavya Kallol Part 1 2 3 4
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo

View full book text
Previous | Next

Page 508
________________ = ૧૦૯ = જાચકેજાચકને જૂઠાણું જબરું, બેઅદબી બકી જાવે, ત્રણ બદામી ટચુજીને, બાપા કહી બેલાવે; જાચવા-બાપા કહી બેલાવે, જશએ જરના હદમ ગાવે, આપે અમીર બનાવે, નહિ આપે નીચ કહાવે; વિણ તેડે વળગ્યા આવે, લેવા જમાં ત્યાં લાગુ થાવે. ના(૨) ૫ ગામલોકલોકોમાં ઝાઝું લેપાયું, દ્વેષપણું દુખદાઈ, કે કલહની ચાલુ કરણી, જપે જને જૂઠાઈ; ઝાઝું–જપે જને જૂઠાઈ, સર્વે માની ત્યાં સરસાઈ, વઢતા વારંવાદે આઈ, એ આપસમાં અદેખાઈ લેકે લાજ શમે લેપાઈ, બુરી બુદ્ધિ નહિ બદલાઈ. ના. (૨) ૬ લેણદેણુઊધાર લેવા સૈ જન આવે, રોકડથી નારાજી, આપી લેવા આવે તેને, બાથે પડતા બાઝી; લાજે ન બાથે પડતા બાઝી, પાપી એવા દિલના પાછ, રહે તેવા હરદમ રાજી, દેવું પડે બળતા દાઝી, કેણ રાય યિત કાજી, દુનિયે દેખી ઠગબાજી. ના(૨) ૭ દુનિયાનું આ નાટક દાખ્યું, નહિં તાહરૂં ન્યારું, કહે આ વખતે કેવું ચાલ્યું, તપાસ અંતર હારૂં; લાલિત–તપાસ અંતર હારૂં, મૂકી દઈ હારૂં હારું, પ્રભુ નામ કરી લે પ્યારું, સશુરૂ નામથી સારૂં; ધર્મ ધ્યાન ધરી લે ધારૂં, મેળવવા મુકિત બારૂં ના૦ (૨) ૮ ૧૭ સુખકારક શિખામણ ધીરજ રાખે તેને ધન છે–એ દેશી. શિખામણ આ સહુના માટે, ગુણ ગણશે સારી જોને; નિંદક જનને થાય નકામી, દાખી તે દુઃખકારી જેને. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544