________________
= ૧૦૯ =
જાચકેજાચકને જૂઠાણું જબરું, બેઅદબી બકી જાવે, ત્રણ બદામી ટચુજીને, બાપા કહી બેલાવે; જાચવા-બાપા કહી બેલાવે, જશએ જરના હદમ ગાવે, આપે અમીર બનાવે, નહિ આપે નીચ કહાવે; વિણ તેડે વળગ્યા આવે, લેવા જમાં ત્યાં લાગુ થાવે. ના(૨) ૫ ગામલોકલોકોમાં ઝાઝું લેપાયું, દ્વેષપણું દુખદાઈ, કે કલહની ચાલુ કરણી, જપે જને જૂઠાઈ; ઝાઝું–જપે જને જૂઠાઈ, સર્વે માની ત્યાં સરસાઈ, વઢતા વારંવાદે આઈ, એ આપસમાં અદેખાઈ લેકે લાજ શમે લેપાઈ, બુરી બુદ્ધિ નહિ બદલાઈ. ના. (૨) ૬ લેણદેણુઊધાર લેવા સૈ જન આવે, રોકડથી નારાજી, આપી લેવા આવે તેને, બાથે પડતા બાઝી; લાજે ન બાથે પડતા બાઝી, પાપી એવા દિલના પાછ, રહે તેવા હરદમ રાજી, દેવું પડે બળતા દાઝી, કેણ રાય યિત કાજી, દુનિયે દેખી ઠગબાજી. ના(૨) ૭ દુનિયાનું આ નાટક દાખ્યું, નહિં તાહરૂં ન્યારું, કહે આ વખતે કેવું ચાલ્યું, તપાસ અંતર હારૂં; લાલિત–તપાસ અંતર હારૂં, મૂકી દઈ હારૂં હારું, પ્રભુ નામ કરી લે પ્યારું, સશુરૂ નામથી સારૂં; ધર્મ ધ્યાન ધરી લે ધારૂં, મેળવવા મુકિત બારૂં ના૦ (૨) ૮
૧૭ સુખકારક શિખામણ
ધીરજ રાખે તેને ધન છે–એ દેશી. શિખામણ આ સહુના માટે, ગુણ ગણશે સારી જોને; નિંદક જનને થાય નકામી, દાખી તે દુઃખકારી જેને. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org