Book Title: Karpur Kavya Kallol Part 1 2 3 4
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo

View full book text
Previous | Next

Page 496
________________ મરતક ઘર જેવું જે મૂકે, નીચને ગમતું નહી રે, પાંચ સાતને ત્યાં લેઇ પિચ, રેવરાવે બેશી રહી રે. બાઈ ભૂ૦ ૧ સ્નાન કે જે શ્રવણ થાય તે, ભામિની જાય ભરાઈ રે; રજનું ત્યાં ગજ કરીને રે, જુકિત ઠીક જમાઈ રે. બાઈટ ભૂગ ૨ દુનિયાને બહુ દેખાડવાને, અનીતિ આ અરચાઈ રે, ધારે સવિ એ ઢગધીંગાણું, બાઈઓ દે બતલાઈ રે. બાઈક ભૂ ૩ વખતે સૈ જન સેવા વળગે, વળતી જાય વિસરાઈ રે, રહ્યાં છે અને અન્યને રગડે, કલેશ કરતાં કહી રે. બાઈટ ભૂ૦ ૪ રેવું તે છે મરણની રીતિ, કરતું કેણ મનાઈ રે, ફેગટ થાય જે ફારસ જેવું, કહું તે કારણે બાઈ રે. બાઈટ ભૂ૦ ૫ ચીકણાં કર્મ રેવે બહુ ચેટે, સકળ શાસેજ સહી રે; માટે સમજી સા રેવું મૂકી, ધ્યા ધર્મમાં ધાઈ છે. બાઈટ ભૂ. ૬ આમ વસ્તુ જાય ધમેં એને, કહો ન બાકી કાંઈ રે; સ્વભાવ સુધરે થાય સુધારે, નીતિ નિર્મળ પાઈ રે. બાઈ ભૂ૦ ૭ જુવો જગતમાં ધમેં જીતેલી, વનિતા સહુ વખણાઈ રે, તમે પણ થા તેહના જેવાં, સ્વભાવ સુધરે સહી રે. બાઈ ભૂ૦ ૮ શ્રવણ કરી આ ભૂલ સુધારે, મૂકી દેઈ મૂરખાઈ રે, કટુ લાગે પણ ક્રોધ ન કરશે, મુજને માફી ચાહી રે. બાઈટ ભૂo ૯ રડવે કુટેવે રહેમજ રાખી, અને ધર્મી સહુ બાઈ રે, ભાઈઓને કહે લલિત ભેગુ, ભૂલ સુધારે ભાઈ રે. બાઈક ભૂ૧૦ ૫ મરણાદિનું નહિ જમવા વિષે. ઘાટ નવા સીદ ઘડે, જીવડલા –એ દેશી. જમણ સીદને જમે, મરણાદિ. જ. તે વિચારી જે જે તમ. મરણાદિજ. એ ટેકો મરણતણું ખાવામાં મેટી, ભૂલ ભાલીયે અમે જમવું તે આનંદે જાણે, શકવાન આ સમે. મરજમ. ૧ મરણ વખે જે મેટી પિકે, ત્યાં જઈ રેતા તમે આજે જમવા થયા એકઠા, તે દિન વિસરી તમે. મરજમ. ૨ ભા. ૪-૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544