________________
૧૫ સ્વસ્વભાવે આત્મપદેશ. જેથી રામ કહેજે મહારે, સીતારામ કહેજોરે—એ દેશી. સ્વસ્વભાવને ધારે વેગે, વિભાવને વિસારે, જગજી કમાધીન છે તેમાં, સ્વસ્વભાવને ધારે. એ ટેકો કો નહિ હારૂં તું કેઈને નહિ ધારેરે જગજી
વધુ છે વિનાશી અવિનાશી આતમ હારેરે. જગજીવે છે ૧ કૃત્ય કર્મ કેરો ઘા કહે છે અતિ કારરે, જગજી
ભલાં ભૂંડા કર્મો ભેગેજ આવે આરેરે. જગજીવે છે ૨ કર્મ ઘા છે કારે બાંધતા જ વિચારોરેજગજીવે "ભવ ભય મારે ભૂડ કમેં તે વધારે. જગજીવ છે ૩ આતમ આ ત્યારે તેને કરવા ઉગારે, જગજી
સંભાવ ધારો શુદ્ધ કરવાને સુધારેરે. જગજીવે છે ૪ જડ જગ સારો જાણી જોઈ નહિ હારરે, જગજી
લલિત કર લેખે મૂકી લંપટી લવારોરેટ જગજીવે છે ૫
૧૦૬ જવું તે તે નક્કી છે. રાગ-સારંગ– સુણ ગોવાલણવા–હરિભજન વિના. એ રાગ. તેડું આવ્યું તને, માન અગર નહિ માન પણ નહિ ચાલશે,
ખરૂં માન મને, જવું છે જાણ જરૂર તે કેણું ટાળશે. એ ટેક૦ મૂકી જવું અહીં સર્વે માયા, પાકા નહિં અહીંના પાયા; જશે જગમાંથી સર્વે જાયા, કાંઈ કામ કર્યું તે જન ફાયા. તેડું ૧ તીર્થકર ગણધર તેહ ગયા, રાખ્યા ચકીઓ પણ નવ રહ્યા વાસુદેવાદિક અસંખ્ય વહ્યા, કહે કાળને તે ક્યાં છે દયા. તેડું૦૨ જબરા જોદ્ધાઓ પણ જળીયા, બહુ બળિયા નેગળિયા બળીયા; સંત સાધુ મહષ સાંભળીયા, એવા એવા જન એને છળીયા. તેડું ૩ રાખ્યું કે રહ્યું ન રહેવાનું, મ્હારૂં હારૂં મફતે કહેવાનું લારે લેશ નહિં તે લેવાનું, સહી દુઃખ નકામું સહેવાનું. તેડું ૦૪ બેશ બળવતે કરજે બેલી, ઠગબાજીને દેજે કેલી, મેહ મમતાદિક દરે મેલી, ખેલ ખરો લલિત લેજે ખેલી. તેડું૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org