________________
( ૮૮ )
સ્તવન, (રાગ કાફી.) ભુંડા ધરી ધરી ભેખ. ઠગારા લોક ઠગે છે–એ દેશી. આબૂ અલૈકિક ધામ, તીર્થ કઈ નહિ તેવું આબુ છે એ ટેક. આદીશ્વર ને નેમિનાથનાં એમાં, દેવળ બે દુખ વિશરામ;
અજાયબી ઉપજાવે ત્યાં એવું, કારણ કેરૂં જ કામ છે. તીર્થ ૧ વિમળશાહ ને તેજપાળ તે મંત્રી, હૈયે શુદ્ધ ધર્મની હામ;
કોડેના ખરચે કરી અહીં રચના, બેશ બનાવ્યું આ ધામરે. તીર્થ ૨ દેરાણી જેઠાણું ગોખડા દેખી, અંતરે થાય આરામ; કારીગિરીમાં કાંઈ નહીં કાચું, લાજ લગાવ્યા દામરે. તીર્થ ૩ ભીમાશાહના ભગવાન ધાતુના, આદિ અરિહંત અવધાર; ત્રણ માળના છે ચામુખજી તેહમાં, પ્રણમે પાસ ધરી પ્યારરે. તીર્થ ૪ અવચળગઢમાં છે રચના તે એવી, ઠીક કરે ત્યાં ચિત્ત ઠામ,
સુંદર ચિદ ત્યાં સૂવર્ણ મયી બિબે, જાપ જપતાં સરે કામરે. તીર્થ પ હરદમ તીર્થની સેવા હેવાથી, તૂટશે દુ:ખ તે તમામ; શાસ્વતું સુખ લલિત મળે રહેજે, નેહે એહ ગિરિ નામશે. તીર્થ :
આબુ આદિજિન–સ્તવન.
સુગુણ સલૂણે લાલ-એ દેશી. માતા મરૂદેવા નંદ, કહા આનંદ કંદ, સેવે સૂરનર વંદ, સત્ય સુખ કારી છે. માત્ર ૧ નમું નેહ ધરી નીત્ય, પ્રભુથી પૂરણ પ્રીત. ચહી મેપે રાખે ચિત્ત, સહી હાય તારી છે. માત્ર ૫ ૨ દેવ દયાકે દાતાર, કાપે કર્મ કેરે કાર. સેવકની કરે સાર, લેબોએ લાચારી છે. માત્ર ૩ વાલા વહારે આવો ઘાઈ, સારે કાજ બાંહ્ય સહી; લલિતની લેખે કાંઈ અર્થ આ ઉચ્ચારી છે. માત્ર ને ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org