________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
પ્ર.૧૬૦ ચાર - બે - એક એ ત્રણ ઉદયસ્થાન છોડીને બાકીનાં ઉદયસ્થાનો હોય એવી માર્ગણાઓ કેટલી હોય ? કઈ ?
ઉ : એક માર્ગણા હોય તિર્યંચગતિ.
પ્ર.૧૬૧ દસ-નવ અને આઠ ત્રણ ઉદયસ્થાન છોડીને બાકીનાં છ ઉદયસ્થાનકો હોય એવી માર્ગણા કેટલી હોય ? કઈ ? હું : ત્રણ માર્ગણા હોય.
૩૧
મન:પર્યવજ્ઞાન.-સામા.-છેદોપસ્થાપનીયસંયમ.
પ્ર.૧૬૨ પાંચ-ચાર-બે અને એક એ ચાર ઊદ. છોડીને બાકીનાં પાંચ ઉદયસ્થાન હોય તેવી માર્ગણા કેટલી હોય ? કઈ ?
ઉ : ૪ માર્ગણા હોય. નરકગિત - દેવગિત - અવિરતિ - અણાહારી. પ્ર.૧૬૩ દસ-ચાર-બે અને એક આ ચાર ઉદયસ્થાન છોડીને બાકીના પાંચ ઉદયસ્થાન હોય તેવી માર્ગણાઓ કેટલી હોય ? કઈ ?
ઉ : એક માર્ગણા હોય-ક્ષયોપશમ સમકિત.
પ્ર.૧૬૪ દસ-નવ-આઠ-સાત આ ચાર ઉદયસ્થાનો હોય એવી માર્ગણાઓ કેટલી હોય ? કઈ ?
૧૨ માર્ગણાઓ હોય છે. એકે. આદિ ૪ જાતિ-પૃથ્વી.-અક્વન.કાય ૩ અજ્ઞાન-મિથ્યાત્વ-અસન્ની.
પ્ર.૧૬૫ આઠ-સાત-છ અને પાંચ આ ચાર ઉદયસ્થાનો હોય એવી માર્ગણાઓ કેટલી હોય ? કઈ ?
6:
ઉ : એક માર્ગણા હોય-દેશશિવરિત.
પ્ર.૧૬૬ સાત-છ-પાંચ-ચાર આ ચાર ઉદયસ્થાનો હોય એવી માર્ગણાઓ કેટલી હોય? કઈ ?
ઉ : એક માર્ગણા હોય પરિહારવિશુદ્ધચારિત્ર.
પ્ર.૧૬૭ દસ-નવ અને આઠ આ ત્રણ ઉદયસ્થાનો હોય એવી માર્ગણાઓ કેટલી હોય ? કઈ ?
ઉ : ત્રણ માર્ગણા હોય. તેઉકાય - વાયુકાય - અભવ્ય.
પ્ર.૧૬૮ નવ-આઠ અને સાત આ ત્રણ ઉદયસ્થાનો હોય એવી માર્ગણાઓ કેટલી હોય ? કઈ ?