Book Title: Karmgranth 6 Prashnottari Part 02
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 246
________________ પ્રશ્નોત્તરી ભાગ-ર ૨૩૭ ઉ: ત્રણના બંધ ૧ ભાગો, ઉદસ્થાન ૧નું, ઉદયભાંગા ૩, પદવૃંદ ૩, બંધોદયભાંગા ૩ બેના બંધે ૧ ભાગો, ઉદયસ્થાન ૧નુ ઉદયભાગ ૨, પદવૃંદ ૨, બંધોદયભાંગા રે એકના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧, ઉદયભાંગો ૧, પદવૃંદ ૧, બંધોદયભાંગો ૧ અબંધે ૦, ઉદયસ્થાન ૧નું, ઉદયભાંગો ૧, પદવૃંદ ૧, બંધોદય ભાંગો ૧ પ્ર.૯૫૬ અણાહારીને વિષે બંધાદિ ભાંગા કેટલા હોય? અણાહારીને વિષે ૩ બંધસ્થાનનાં ૧૨ ભાંગા ઉદયસ્થાન ૫, ઉદયભાંગા ૩૮૪, ઉદયપદ ૧૨૮, પદવૃંદ ૩૦૭૨, બંધોદયભાંગા ૧૩૪૪ પ્ર.૬૫૭ અણાહારીને વિષે બાવીસના બંધ બંધાદિ ભાંગા કેટલા હોય? ઉ : અણાહારીને વિષે બાવીસના બંધે ૬ ભાંગા ઉદયસ્થાન ૩. ૮ - ૯ - ૧૦ ઉદયભાંગા ૯૬ (૨૪ + ૪૮ + ૨૪) ઉદયપદ ૩૬ (૮ + ૧૮ + ૧૦), પદવૃંદ ૮૬૪ (૧૯૨ + ૪૩૨ + ૨૪૦) બંધોદયભાંગા પ૭૬, બંધ ૬ x ઉદય ૯૬ = ૫૭૬ પ્ર.૬૫૮ અણાહારીને વિષે એકવીસના બંધ બંધાદિ ભાંગા કેટલા હોય? અણાહારીને વિષે એકવીસના બંધે ૪ ભાંગા ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૯૬ (૨૪+ ૪૮ + ૨૪) ઉદયપદ ૩૨ (૭ + ૧૬ + ૯) પદવૃંદ ૭૬૮ (૧૬૮ + ૩૮૪ + ૨૧૬) ઉ:

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250