Book Title: Karmgranth 6 Prashnottari Part 02
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૨૩૮
બંધોદયભાંગા ૩૮૪, બંધ ૪ x ઉદય ૯૬ = ૩૮૪
પ્ર.૬૫૯ અણાહારીને વિષે સત્તરના બંધે બંધાદિ ભાંગા કેટલા હોય ? ઉ : અણાહારીને વિષે સત્તરના બંધે ૨ ભાંગા
ઉદયસ્થાન ૪. ૬ ૭ - ૫ - ૯
ઉદયભાંગા ૧૯૨ (૨૪ + ૭૨ + ૭૨ + ૨૪) ઉદયપદ ૬૦ (૬ + ૨૧ + ૨૪ + ૯) પદવૃંદ ૧૪૪૦ (૧૪૪ + ૫૦૪ + ૫૭૬ + ૨૧૬) બંધોદયભાંગા ૩૮૪, બંધ ૨ x ઉદય ૧૯૨ = ૩૮૪ પ્ર.૬૬૦ મોહનીયના બંધાદિ ભાંગા કેટલી માર્ગણામાં ન હોય ? મોહનીયના બંધાદિ ભાંગા ત્રણ માર્ગણામાં ન હોય. ૧. કેવલજ્ઞાન. ૨. યથાખ્યાતચારિત્ર. ૩. કેવલદર્સન.
ન
હું ઃ
કર્મગ્રંથ-૬
સમાસ

Page Navigation
1 ... 245 246 247 248 249 250