SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ બંધોદયભાંગા ૩૮૪, બંધ ૪ x ઉદય ૯૬ = ૩૮૪ પ્ર.૬૫૯ અણાહારીને વિષે સત્તરના બંધે બંધાદિ ભાંગા કેટલા હોય ? ઉ : અણાહારીને વિષે સત્તરના બંધે ૨ ભાંગા ઉદયસ્થાન ૪. ૬ ૭ - ૫ - ૯ ઉદયભાંગા ૧૯૨ (૨૪ + ૭૨ + ૭૨ + ૨૪) ઉદયપદ ૬૦ (૬ + ૨૧ + ૨૪ + ૯) પદવૃંદ ૧૪૪૦ (૧૪૪ + ૫૦૪ + ૫૭૬ + ૨૧૬) બંધોદયભાંગા ૩૮૪, બંધ ૨ x ઉદય ૧૯૨ = ૩૮૪ પ્ર.૬૬૦ મોહનીયના બંધાદિ ભાંગા કેટલી માર્ગણામાં ન હોય ? મોહનીયના બંધાદિ ભાંગા ત્રણ માર્ગણામાં ન હોય. ૧. કેવલજ્ઞાન. ૨. યથાખ્યાતચારિત્ર. ૩. કેવલદર્સન. ન હું ઃ કર્મગ્રંથ-૬ સમાસ
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy