SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્ર.૧૬૦ ચાર - બે - એક એ ત્રણ ઉદયસ્થાન છોડીને બાકીનાં ઉદયસ્થાનો હોય એવી માર્ગણાઓ કેટલી હોય ? કઈ ? ઉ : એક માર્ગણા હોય તિર્યંચગતિ. પ્ર.૧૬૧ દસ-નવ અને આઠ ત્રણ ઉદયસ્થાન છોડીને બાકીનાં છ ઉદયસ્થાનકો હોય એવી માર્ગણા કેટલી હોય ? કઈ ? હું : ત્રણ માર્ગણા હોય. ૩૧ મન:પર્યવજ્ઞાન.-સામા.-છેદોપસ્થાપનીયસંયમ. પ્ર.૧૬૨ પાંચ-ચાર-બે અને એક એ ચાર ઊદ. છોડીને બાકીનાં પાંચ ઉદયસ્થાન હોય તેવી માર્ગણા કેટલી હોય ? કઈ ? ઉ : ૪ માર્ગણા હોય. નરકગિત - દેવગિત - અવિરતિ - અણાહારી. પ્ર.૧૬૩ દસ-ચાર-બે અને એક આ ચાર ઉદયસ્થાન છોડીને બાકીના પાંચ ઉદયસ્થાન હોય તેવી માર્ગણાઓ કેટલી હોય ? કઈ ? ઉ : એક માર્ગણા હોય-ક્ષયોપશમ સમકિત. પ્ર.૧૬૪ દસ-નવ-આઠ-સાત આ ચાર ઉદયસ્થાનો હોય એવી માર્ગણાઓ કેટલી હોય ? કઈ ? ૧૨ માર્ગણાઓ હોય છે. એકે. આદિ ૪ જાતિ-પૃથ્વી.-અક્વન.કાય ૩ અજ્ઞાન-મિથ્યાત્વ-અસન્ની. પ્ર.૧૬૫ આઠ-સાત-છ અને પાંચ આ ચાર ઉદયસ્થાનો હોય એવી માર્ગણાઓ કેટલી હોય ? કઈ ? 6: ઉ : એક માર્ગણા હોય-દેશશિવરિત. પ્ર.૧૬૬ સાત-છ-પાંચ-ચાર આ ચાર ઉદયસ્થાનો હોય એવી માર્ગણાઓ કેટલી હોય? કઈ ? ઉ : એક માર્ગણા હોય પરિહારવિશુદ્ધચારિત્ર. પ્ર.૧૬૭ દસ-નવ અને આઠ આ ત્રણ ઉદયસ્થાનો હોય એવી માર્ગણાઓ કેટલી હોય ? કઈ ? ઉ : ત્રણ માર્ગણા હોય. તેઉકાય - વાયુકાય - અભવ્ય. પ્ર.૧૬૮ નવ-આઠ અને સાત આ ત્રણ ઉદયસ્થાનો હોય એવી માર્ગણાઓ કેટલી હોય ? કઈ ?
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy