________________
३०
ઉ
કર્મગ્રંથ-૬
બે પ્રકૃતિનું ઉદયસ્થાન એક નવમા ગુણસ્થાનકમાં એક સન્ની પર્યાપ્તા જીવભેદમાં તથા ૨૮ માર્ગણામાં હોય. મનુષ્યગતિ - પંચેન્દ્રિયજાતિ ત્રસકાય ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૪ જ્ઞાન સામા. છેદો.સંયમ
-
-
૩ દર્શન શુક્લ લેશ્યા-ભવ્ય-ઉપશમ-ક્ષાયિક-સન્ની-આહારી. પ્ર.૧૫૩ એક પ્રકૃતિનું ઉદયસ્થાન કેટલા ગુણસ્થાનકમાં-જીવભેદમાં તથા કેટલી
માર્ગણામાં હોય ? કઈ ?
ઉ :
એક પ્રકૃતિનું ઉદયસ્થાન બે (૯-૧૦) ગુણસ્થાનકમાં તથા એક સન્ની પર્યા. જીવભેદમાં હોય તથા ૨૬ માર્ગણામાં હોય. મનુષ્યગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય ૩ યોગ - ૪ કષાય
૪ જ્ઞાન-સામા.
ઉ :
-
છંદો. સૂક્ષ્મ. સંયમ - ૩ દર્શન-શુલલેશ્યા-ભવ્ય-ક્ષાયિક-ઉપશમ સમકિત-સન્ની-આહારી.
પ્ર.૧૫૪ એકેય ઉદય સ્થાન ન હોય એવી માર્ગણા કેટલી હોય ? ઉ : ત્રણ માર્ગણા હોય - કેવલજ્ઞાન-યથાખ્યાતસંયમ-કેવલદર્શન. પ્ર.૧૫૫ નવેય ઉદયસ્થાન હોય એવી માર્ગણા કેટલી હોય ? કઈ ?
ઉ : ૧૬ માર્ગણા હોય. મનુષ્યગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય - ૩ યોગ ૪ કષાય - ચક્ષુ - અચક્ષુદર્શન-શુક્લલેશ્યા-ભવ્ય-સન્ની-આહારી. પ્ર.૧૫૬ એક પ્રકૃતિનું ઉદયસ્થાન છોડીને બાકીનાં ૮ ઉદયસ્થાનક કેટલી માર્ગણામાં હોય ? કઈ ?
ઉ : ત્રણ માર્ગણામાં હોય- ૩ વેદ.
પ્ર.૧૫૭ દસ પ્રકૃતિનું ઉદયસ્થાન છોડીને બાકીના આઠ ઉદયસ્થાનક કેટલી માર્ગણામાં હોય ? કઈ ?
ઉ : ૪ માર્ગણામાં હોય. ૩ જ્ઞાન-અવધિદર્શન.
પ્ર.૧૫૮ બે અને એક ઉદયસ્થાન છોડીને બાકીના સાત ઉદયસ્થાનકો હોય એવી માર્ગણાઓ કેટલી હોય ? કઈ ?
પાંચ માર્ગણા હોય. પહેલી પાંચ લેશ્યા.
6:
પ્ર.૧૫૯ દસ અને નવ આ બે ઉદયસ્થાન છોડીને બાકીના સાત ઉદયસ્થાનકો
હોય એવી માર્ગણા કેટલી હોય ?
બે માર્ગણા હોય - ક્ષાયિક-ઉપશમસમકિત.