________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૪ ગતિ - ૫ જાતિ - પૃથ્વ-અપ-વન.-ત્રસકાય ૩ યોગ ૩ વેદ ૪ કષાય - ૪ જ્ઞાન - ૩ અજ્ઞાન (સામા. છેદો. પરિહા. દેશવિરતિ અવિરતિ)-૫ સંયમ - ૩ દર્શન - ૬ લેશ્યા-ભવ્ય ૬ સમકિત- સન્ની
અસન્ની-આહારી-અણાહારી. પ્ર.૧૪૯ છ પ્રકૃતિનું ઉદયસ્થાન કેટલા ગુણસ્થાનકમાં-જીવભેદમાં તથા કેટલી
માર્ગણામાં હોય? કઈ? ઉ : છ પ્રકૃતિનું ઉદયસ્થાન ૪ થી ૮ ગુણસ્થાનકમાં બે (સન્ની. અપર્યાપ્તા
પર્યાપ્તા) જીવભેદમાં તથા ૪૧ માર્ગણામાં હોય ૪. ગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૪ જ્ઞાન -(સામા-છદો.-પરિહા-અવિરતિ-દેશવિરતિ) ૫ સંયમ - ૩ દર્શન - ૬ વેશ્યા-ભવ્ય-ઉપશમ-ક્ષયોપશમ-ક્ષાયિકસમકિત-સન્ની-આહારી
અણાહારી. પ્ર.૧૫૦ પાંચ પ્રકૃતિનું ઉદયસ્થાન કેટલા ગુણસ્થાનકમાં-જીવભેદમાં તથા કેટલી
માર્ગણામાં હોય? કઈ? ઉ: પાંચ પ્રકૃતિનું ઉદયસ્થાન ૫ થી ૮ ગુણસ્થાનકમાં હોય એક સન્ની
પર્યાપ્ત જીવભેદમાં હોય તથા ૩૭ માર્ગણામાં હોય - મનુષ્યતિર્યંચગતિ-પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય-૩ યોગ - ૩ વેદ-૪ કષાય-૪ જ્ઞાન-સામા-છદો. પરિહા-દેશવિરતિ-૩ દર્શન - ૬ વેશ્યા-ભવ્ય
ઉપશમે-ક્ષયોપશમ ક્ષાયિક-સન્ની-આહારી. પ્ર.૧૫૧ ચાર પ્રકૃતિનું ઉદયસ્થાન કેટલા ગુણસ્થાનકમાં-જીવભેદમાં તથા કેટલી
માર્ગણામાં હોય? કઈ? ચાર પ્રકૃતિનું ઉદયસ્થાન ૬ થી ૮ ગુણસ્થાનકમાં એક સન્ની પર્યાપ્ત જીવભેદમાં તથા ૩૪ માર્ગણામાં હોય છે. મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ ત્રસકાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૪ જ્ઞાન - સામા. છેદો. પરિહા.સંયમ - ૩ દર્શન - ૬ વેશ્યા-ભવ્ય-ઉપશમ-ક્ષાયિક-સન્ની
આહારી. પ્ર.૧૫ર બે પ્રકૃતિનું ઉદયસ્થાન કેટલા ગુણસ્થાનકમાં-જીવભેદમાં તથા કેટલી
માર્ગણામાં હોય? કઈ ?
ઉઃ