________________
૨૮
:
"
કર્મગ્રંથ-૬
ઉ: અઠ્ઠાવીસ માર્ગણાવાળું એક બે પ્રકૃતિનું ઉદયસ્થાન હોય. પ્ર.૧૪૪ છવ્વીસ માર્ગણાવાળા ઉદયસ્થાનો કેટલા હોય? કયા? ઉઃ છવ્વીસ માર્ગણાવાળું એક, એક પ્રકૃતિનું ઉદયસ્થાન હોય.
સમસ્તીગત ઉદયસ્થાન વર્ણન પ્ર.૧૪૫ દસ પ્રકૃતિનું ઉદયસ્થાન કેટલા જીવભેદ-ગુણસ્થાનક અને માર્ગણામાં
હોય? કયા કયા? ઉ : દસ પ્રકૃતિનું ઉદયસ્થાન ૧૪ જીવભેદ પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનક
તથા ૪૪ માર્ગણામાં હોય - ૪ ગતિ - ૫ જાતિ - ૬ કાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૩ અજ્ઞાન - અવિરત-ચક્ષુ- અચક્ષુદર્શન - ૬
લેશ્યા-ભવ્ય-અભવ્ય-મિથ્યાત્વ-સન્ની-અસન્ની-આહારી-અણાહારી. પ્ર.૧૪૬ નવ પ્રકૃતિનું ઉદયસ્થાન કેટલા ગુણસ્થાનકમાં-જીવભેદમાં તથા કેટલી
માર્ગણામાં હોય? કઈ? નવ પ્રકૃતિનું ઉદયસ્થાન ૧ થી ૪ ગુણસ્થાનકમાં હોય ૧૪ જીવભેદમાં હોય તથા ૫૧ માર્ગણામાં હોય - ૪ ગતિ - ૫ જાતિ - ૬ કાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૩ જ્ઞાન - ૩ અજ્ઞાન-અવિરતિ - ૩ દર્શન - ૬ લેશ્યા - ભવ્ય - અભવ્ય - મિથ્યાત્વ -સાસ્વાદન-મિશ્ર-ક્ષયોપશમ
સન્ની-અસન્ની-આહારી-અણાહારી. પ્ર.૧૪૭ આઠ પ્રકૃતિનું ઉદયસ્થાન કેટલા ગુણસ્થાનકમાં-જીવભેદમાં તથા કેટલી
માર્ગણામાં હોય? કઈ? આઠ પ્રકૃતિનું ઉદયસ્થાન ૧ થી ૫ ગુણસ્થાનકમાં ૧૪ જીવભેદમાં તથા ૫૪ માર્ગણામાં હોય છે. ૪ ગતિ - ૫ જાતિ - ૬ કાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૩ જ્ઞાન - ૩ અજ્ઞાન - અવિરતિ દેશવિરતિ - ૩ દર્શન - ૬ વેશ્યા-ભવ્ય-અભવ્ય-૬ સમકિત-સન્ની-અસન્ની
આહારી-અણાહારી. પ્ર.૧૪૮ સાત પ્રકૃતિનું ઉદયસ્થાન કેટલા ગુણસ્થાનકમાં-જીવભેદમાં તથા કેટલી
માર્ગણામાં હોય? કઈ? ઉ: સાત પ્રકૃતિનું ઉદયસ્થાન ૧ થી ૭ ગુણસ્થાનકમાં સાત (બાદર
અપર્યાપ્તા થી સન્ની અપર્યાપ્તા) જીવભેદમાં તથા પ૫ માર્ગણામાં હોય.
ઉ.