________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૮. પહેલા વિકલ્પવાળું પાંચ પ્રકૃતિનું ઉદયસ્થાન. પ્ર.૧૪૦ તેત્રીસ માર્ગણાવાળા ઉદયસ્થાનો કેટલા હોય ? કયા ? હું : તેત્રીસ માર્ગણાવાળા ૪ ઉદયસ્થાનો હોય છે. ૧. દસમા વિકલ્પવાળું સાત પ્રકૃતિનું ઉદયસ્થાન. ૨. પાંચમા વિકલ્પવાળું છ પ્રકૃતિનું ઉદયસ્થાન. ૩. છઠ્ઠા વિકલ્પવાળું છ પ્રકૃતિનું ઉદયસ્થાન. ૪. ચોથા વિકલ્પવાળું પાંચ પ્રકૃતિનું ઉદયસ્થાન. પ્ર.૧૪૧ બત્રીસ માર્ગણાવાળા ઉદયસ્થાનો કેટલા હોય ? કયા ? ઉ : બત્રીસ માર્ગણાવાળા ૧૨ ઉદયસ્થાનો હોય છે. ૧. પહેલા વિકલ્પવાળું નવ પ્રકૃતિનું ઉદયસ્થાન. ૨. પાંચમા વિકલ્પવાળું નવ પ્રકૃતિનું ઉદયસ્થાન. ૩. પહેલા વિકલ્પવાળું આઠ પ્રકૃતિનું ઉદયસ્થાન. ૪. બીજા વિકલ્પવાળું આઠ પ્રકૃતિનું ઉદયસ્થાન. પ. છઠ્ઠા વિકલ્પવાળું આઠ પ્રકૃતિનું ઉદયસ્થાન. ૬. સાતમા વિકલ્પવાળું આઠ પ્રકૃતિનું ઉદયસ્થાન. ૭. પહેલા વિકલ્પવાળું સાત પ્રકૃતિનું ઉદયસ્થાન. ૮. ત્રીજા વિકલ્પવાળું સાત પ્રકૃતિનું ઉદયસ્થાન. ૯. સાતમા વિકલ્પવાળું સાત પ્રકૃતિનું ઉદયસ્થાન. ૧૦. બીજા વિકલ્પવાળું છ પ્રકૃતિનું ઉદયસ્થાન. ૧૧. ત્રીજા વિકલ્પવાળું છ પ્રકૃતિનું ઉદયસ્થાન. ૧૨. પહેલા વિકલ્પવાળું પાંચ પ્રકૃતિનું ઉદયસ્થાન હોય. પ્ર.૧૪૨ એકત્રીસ માર્ગણાવાળા ઉદયસ્થાનો કેટલા હોય ? કયા ? એકત્રીસ માર્ગણાવાળા ૪ ઉદયસ્થાનો હોય. ૧. અગ્યારમા વિકલ્પવાળું આઠ પ્રકૃતિનું ઉદયસ્થાન. ૨. આઠમા વિકલ્પવાળું આઠ પ્રકૃતિનું ઉદયસ્થાન. ૩. નવમા વિકલ્પવાળું સાત પ્રકૃતિનું ઉદયસ્થાન. ૪. ચોથા વિકલ્પવાળું છ પ્રકૃતિનું ઉદયસ્થાન. પ્ર.૧૪૩ અઠ્ઠાવીસ માર્ગણાવાળા ઉદયસ્થાનો કેટલા હોય ? કયા ?
6:
૨૭