________________
૨૬
કર્મગ્રંથ-૬
ઉ:
શુકુલલેશ્યા- ભવ્ય-ઉપશમ-ક્ષાયિકસમકિત-સન્ની આહારી. પ્ર.૧૩૬ ચુમ્માલીસ માર્ગણાવાળા ઉદયસ્થાનો કેટલા હોય? કયા? ઉઃ ચુમ્માલીસ માર્ગણાવાળા ૪ ઉદયસ્થાનો હોય.
૧. દસ પ્રકૃતિનું ઉદયસ્થાન ૨. બીજા વિકલ્પવાળું નવ પ્રકૃતિનું ઉદયસ્થાન ૩. ત્રીજા વિકલ્પવાળું નવ પ્રકૃતિનું ઉદયસ્થાન.
૪. ત્રીજા વિકલ્પવાળું આઠ પ્રકૃતિનું ઉદયસ્થાન. પ્ર.૧૩૭ એકતાલીસ માર્ગણાવાળા ઉદયસ્થાનો કેટલા હોય? કયા?
એકતાલીસ માર્ગણાવાળા ૪ ઉદયસ્થાનો હોય. ૧. ચોથા વિકલ્પવાળું નવ પ્રકૃતિનું ઉદયસ્થાન. ૨. ચોથા વિકલ્પવાળું આઠ પ્રકૃતિનું ઉદયસ્થાન. ૩. પાંચમા વિકલ્પવાળું આઠ પ્રકૃતિનું ઉદયસ્થાન.
૪. બીજા વિકલ્પવાળું સાત પ્રકૃતિનું ઉદયસ્થાન. પ્ર.૧૩૮ પાંત્રીસ માર્ગણાવાળા ઉદયસ્થાનો કેટલા હોય? કયા? ઉ: પાંત્રીસ માર્ગણાવાળા ઉદયસ્થાનો ૪ હોય.
૧. દસમા વિકલ્પવાળું આઠ પ્રકૃતિનું ઉદયસ્થાન. ૨. પાંચમા વિકલ્પવાળું સાત પ્રકૃતિનું ઉદયસ્થાન. ૩. છઠ્ઠા વિકલ્પવાળું સાત પ્રકૃતિનું ઉદયસ્થાન.
૪. પહેલા વિકલ્પવાળું છ પ્રકૃતિનું ઉદયસ્થાન. પ્ર.૧૩૯ ચોત્રીસ માર્ગણાવાળા ઉદયસ્થાનો કેટલા હોય? કયા?
ચોત્રીસ માર્ગણાવાળા ૮ ઉદયસ્થાનો હોય છે. ૧. આઠમા વિકલ્પવાળું આઠ પ્રકૃતિનું ઉદયસ્થાન. ૨. નવમા વિકલ્પવાળું આઠ પ્રકૃતિનું ઉદયસ્થાન. ૩. છઠ્ઠા વિકલ્પવાળું નવ પ્રકૃતિનું ઉદયસ્થાન. ૪. ચોથા વિકલ્પવાળું સાત પ્રકૃતિનું ઉદયસ્થાન. ૫. સાતમા વિકલ્પવાળું છ પ્રકૃતિનું ઉદયસ્થાન. ૬. બીજા વિકલ્પવાળું પાંચ પ્રકૃતિનું ઉદયસ્થાન. ૭. ત્રીજા વિકલ્પવાળું પાંચ પ્રકૃતિનું ઉદયસ્થાન.
ઉ :