________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૨૫
પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૪ જ્ઞાન - (સામા.-છેદો.-પરિહા.)-૩ સંયમ - ૩ દર્શન - ૬ વેશ્યા-ભવ્ય
ક્ષાયિક- ઉપશમ-સન્ની-આહારી. પ્ર.૧૩ર ચોથા વિકલ્પથી પાંચનો ઉદય કેટલા જીવભેદ-ગુણસ્થાનકમાં તથા
કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ : ચોથા વિકલ્પથી પાંચનો ઉદય એક સન્ની પર્યાપ્તા જીવભેદમાં બે (૬
૭) ગુણસ્થાનકમાં તથા ૩૩ માર્ગણામાં હોય છે. મનુષ્યગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય ૪ જ્ઞાન(સામા.- છેદો.-પરિહા.)૩ સંયમ - ૩ દર્શન - ૬ લેશ્યા-ભવ્ય
ક્ષયોપશમ સન્ની-આહારી. પ્ર.૧૩૩ ચાર પ્રકૃતિનો ઉદય કેટલા જીવભેદ-ગુણસ્થાનકમાં તથા કેટલી
માર્ગણામાં હોય? કઈ? ઉ :
ચાર પ્રકૃતિનો ઉદય એક સન્ની પર્યાપ્ત જીવભેદમાં ત્રણ (૬-૭-૮) ગુણસ્થાનકમાં તથા ૩૪ માર્ગણામાં હોય છે. મનુષ્યગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૪ જ્ઞાન - (સામા.-છેદો. પરિહા)-૩ સંયમ - ૩ દર્શન - ૬ વેશ્યા-ભવ્ય
ક્ષાયિક ઉપશમ-સન્ની-આહારી. પ્ર.૧૩૪ બે પ્રકૃતિનો ઉદય કેટલા જીવભેદ-ગુણસ્થાનકમાં તથા કેટલી માર્ગણામાં .
હોય? કઈ? ઉ : બે પ્રકૃતિનો ઉદય એક સન્ની પર્યાપ્ત જીવભેદમાં એક (૯.૧/૨)
ભાગમાં તથા ૨૮ માર્ગણામાં હોય. મનુષ્યગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૪ જ્ઞાન - (સામા.-દો.)
૨ સંયમ-૩ દર્શન-શુલલેશ્યા - ભવ્ય-ક્ષાયિક-ઉપશમ-સન્ની-આહારી. પ્ર.૧૩૫ એક પ્રકૃતિનું ઉદયસ્થાન કેટલા જીવભેદ-ગુણસ્થાનકમાં તથા કેટલી
માર્ગણામાં હોય? કઈ? ઉઃ ' એક પ્રકૃતિનું ઉદયસ્થાન એક સન્ની પર્યાપ્ત જીવભેદમાં તથા બે (મા
નાં ર થી પ ભાગ તથા ૧૦મું) ગુણસ્થાનકમાં હોય અને ૨૬ માર્ગણામાં હોય. મનુષ્યગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય - ૩ યોગ - ૪ કષાય - ૪ જ્ઞાન-(સામા- છેદો -સૂક્ષ્મસંપરાસ-સંયમ - ૩ દર્શન