________________
૨૪
કર્મગ્રંથ-૬
ગુણસ્થાનકમાં તથા ૩૩ માર્ગણામાં હોય છે. મનુષ્યગતિ - પંચેન્દ્રિયજાતિ-ત્રસકાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૪ જ્ઞાન (સામા.-છેદો. પરિહા.)-૩ સંયમ - ૩ દર્શન - ૬ વેશ્યા-ભવ્ય
ક્ષયોપશમ સન્ની-આહારી. પ્ર.૧૨૮ સાતમા વિકલ્પથી છ પ્રકૃતિનો ઉદય કેટલા જીવભેદ-ગુણસ્થાનકમાં
તથા કેટલી માર્ગણામાં હોય? ઉ : સાતમા વિકલ્પથી છ પ્રકૃતિનો ઉદય એક સન્ની પર્યાપ્તા જીવભેદમાં
તથા ત્રણ (૬-૭-૮) ગુણસ્થાનકમાં હોય. ૩૪ માર્ગણામાં હોય. મનુષ્યગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય -૪ જ્ઞાન-(સામા.-છેદો.-પરિહા.)-૩ સંયમ - ૩ દર્શન - ૬ વેશ્યા
ભવ્ય-ક્ષાયિક- ઉપશમ-સન્ની-આહારી. પ્ર.૧૨૯ પહેલા વિકલ્પથી પાંચનો ઉદય કેટલા જીવભેદ-ગુણસ્થાનકમાં તથા
કેટલી માર્ગણામાં હોય? ઉ: પહેલા વિકલ્પથી પાંચનો ઉદય એક સન્ની પર્યાપ્તા જીવભેદમાં એક
પાંચમા ગુણસ્થાનકમાં હોય તથા ૩ર માર્ગણામાં હોય. મનુષ્ય - તિર્યંચગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૩ જ્ઞાન - દેશવિરતિ - ૩ દર્શન - ૬ વેશ્યા-ભવ્ય-ક્ષાયિક - ઉપશમ
સન્ની-આહારી. પ્ર.૧૩૦ બીજા વિકલ્પથી પાંચનો ઉદય કેટલા જીવભેદ-ગુણસ્થાનકમાં તથા
કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ : બીજા વિકલ્પથી પાંચનો ઉદય એક સન્ની પર્યાપ્ત જીવભેદમાં હોય
તથા ત્રણ (૬-૭-૮) ગુણસ્થાનકમાં હોય ૩૪ માર્ગણામાં હોય. મનુષ્યગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૪ જ્ઞાન (સામા. છેદો. પરિહા.) ૩ સંયમ - ૩ દર્શન - ૬ વેશ્યા
ભવ્ય-ક્ષાયિક-ઉપશમ-સન્ની-આહારી. પ્ર.૧૩૧ ત્રીજા વિકલ્પથી પાંચનો ઉદય કેટલા જીવભેદ-ગુણસ્થાનકમાં તથા
કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ : ત્રીજા વિકલ્પથી પાંચનો ઉદય એક સન્ની પર્યાપ્તા જીવભેદમાં ત્રણ
(૬-૭-૮)ગુણસ્થાનકમાં તથા ૩૪ માર્ગણામાં હોય છે. મનુષ્યગતિ.