SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૨૩ - અણાહારી - ૬ લેશ્યા. પ્ર.૧૨૩ બીજા વિકલ્પથી છ નો ઉદય કેટલા જીવભેદ-ગુણસ્થાનકમાં તથા કેટલી માર્ગણામાં હોય ? કઈ ? ઉ : બીજા વિકલ્પથી છ નો ઉદય એક સન્ની પર્યાપ્તા જીવભેદમાં તથા એક પાંચમા ગુણસ્થાનકમાં હોય. ૩ર માર્ગણામાં હોય. તિર્યંચ-મનુ. ગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૩ જ્ઞાન - અવિરતિ ૩ દર્શન ૬ લેશ્યા-ભવ્ય-ક્ષાયિક-ઉપશમ-સન્ની-આહારી. પ્ર. ૧૨૪ ત્રીજા વિકલ્પથી છ નો ઉદય કેટલા જીવભેદ-ગુણસ્થાનકમાં તથા કેટલી માર્ગણામાં હોય ? કઈ ? 6. : ત્રીજા વિકલ્પથી છ નો ઉદય એક સન્ની પર્યામા જીવભેદમાં એક પાંચમા ગુણસ્થાનકમાં તથા ૩ર માર્ગણામાં હોય. તિર્યંચ-મનુષ્યગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૩ જ્ઞાન અવિરતિ - ૩ દર્શન - ૬ લેશ્યા-ભવ્ય-ક્ષાયિક-ઉપશમ-સન્ની-આહારી. પ્ર.૧૨૫ ચોથા વિકલ્પથી છ નો ઉદય કેટલા જીવભેદમાં-ગુણસ્થાનકમાં હોય ? તથા કેટલી માર્ગણામાં હોય ? ઉ : ચોથા વિકલ્પથી છ નો ઉદય એક સન્ની પર્યાપ્તા જીવભેદમાં એક પાંચમા ગુણસ્થાનકમાં હોય તથા ૩૧ માર્ગણામાં હોય. તિર્યંચમનુષ્યગતિ - પંચેન્દ્રિયજાતિ-ત્રસકાય-૩ યોગ-૩ વેદ-૪ કષાય-૩ જ્ઞાન - અવિરતિ - ૩ દર્શન - ૬ લેશ્યા-ભવ્ય-ક્ષયોપશમ-સન્ની-આહારી. પ્ર.૧૨૬ પાંચમા વિકલ્પથી છ નો ઉદય કેટલા જીવભેદ-ગુણસ્થાનકમાં હોય ? તથા કેટલી માર્ગણામાં હોય ? 6. : પાંચમા વિકલ્પથી છ નો ઉદય એક સન્ની પર્યાપ્તા જીવભેદમાં તથા બે (૬-૭) ગુણસ્થાનકમાં હોય અને ૩૩ માર્ગણામાં હોય. મનુષ્યગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૪ જ્ઞાન - (સામા. છેદો.-પરિહા.) ૩ સંયમ. ૩ દર્શન-૬ લેશ્યા-ભવ્યક્ષયોપશમ- સન્ની-આહારી. પ્ર.૧૨૭ છઠ્ઠા વિકલ્પથી છ નો ઉદય કેટલા જીવભેદ-ગુણસ્થાનકમાં તથા કેટલી માર્ગણામાં હોય ? કઈ ? 6.: છઠ્ઠા વિકલ્પથી છ નો ઉદય એક સન્ની પર્યામા જીવભેદમાં બે (૬-૭)
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy