________________
૨૨
કર્મગ્રંથ-૬
પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૩ જ્ઞાન
- અવિરતિ - ૩ દર્શન -૬ વેશ્યા-ભવ્ય-સાયિકઉપશમ-સત્રી-આહારી. પ્ર.૧૧૯ આઠમા વિકલ્પથી સાતનો ઉદય કેટલા જીવભેદ-ગુણસ્થાનકમાં તથા
કેટલી માર્ગણામાં હોય? ઉ : આઠમા વિકલ્પથી સાતનો ઉદય એક સન્ની પર્યાપ્ત જીવભેદમાં તથા
એક પાંચમા ગુણસ્થાનકમાં અને ૩૧ માર્ગણામાં હોય. તિર્યચ-મનુ - ગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૩ જ્ઞાન - અવિરતિ - ૩ દર્શન - ૬ વેશ્યા - ભવ્ય - ક્ષયોપશમ-સન્ની
- આહારી. પ્ર.૧૨૦ નવમા વિકલ્પથી સાતનો ઉદય કેટલા જીવભેદ-ગુણસ્થાનકમાં તથા
કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ: નવમા વિકલ્પથી સાતનો ઉદય એક સન્ની પર્યાપ્તા જીવભેદમાં એક
પાંચમા ગુણ માં તથા ૩૧ માર્ગણામાં હોય - તિર્યંચ - મનુ ગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૩ જ્ઞાન - અવિરતિ - ૩ દર્શન - ૬ વેશ્યા - ભવ્ય - ક્ષયોપશમ - સન્ની -
આહારી. પ્ર.૧૨૧ દસમા વિકલ્પથી સાતનો ઉદય કેટલા જીવભેદ - ગુણસ્થાનકમાં તથા
કેટલી માર્ગણામાં હોય? કઈ? દસમા વિકલ્પથી સાતનો ઉદય એક સન્ની પર્યાપ્તા જીવભેદમાં બે (૬૭) ગુણસ્થાનકમાં તથા ૩૩ માર્ગણામાં હોય. મનુષ્યગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૪ જ્ઞાન(સામા. છેદોપ. પરિહા.) ૩ સંયમ - ૩ દર્શન - ૬ વેશ્યા-ભવ્ય
ક્ષયોપશમ-સન્ની-આહારી. પ્ર.૧૨ર પહેલા વિકલ્પથી છ પ્રકૃતિનો ઉદય કેટલા જીવભેદ-ગુણસ્થાનકમાં
તથા કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉઃ પહેલા વિકલ્પથી છ પ્રકૃતિનો ઉદય બે (સન્નીઅપર્યાપ્તા, સન્નીપર્યા.)
જીવભેદમાં એક ચોથા ગુણસ્થાનકમાં હોય અને ૩૫ માર્ગણામાં હોય. ૪ ગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૩ જ્ઞાન-અવિરતિ - ૩ દર્શન-ભવ્ય-ક્ષાયિક-ઉપશમ-સન્ની-આહારી
ઉં :