________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૨૧
એક ત્રીજા ગુણસ્થાનકમાં અને ૩ર માર્ગણામાં હોય. ૪ ગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૩ અજ્ઞાન - અવિરતિ - ચક્ષુ - અચક્ષુદર્શન - ૬ વેશ્યા - ભવ્ય-મિશ્રસમકિત,
સન્ની-આહારી. પ્ર.૧૧૫ ચોથા વિકલ્પથી સાતનો ઉદય કેટલા જીવભેદ-ગુણસ્થાનકમાં તથા
કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ : ચોથા વિકલ્પથી સાતનો ઉદય બે (સન્નીઅપર્યાપ્તા, સન્નીપર્યાપ્તા
જીવભેદમાં તથા એક ચોથા ગુણસ્થાનકમાં હોય, ૩૪ માર્ગણામાં હોય. ૪ ગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૩ જ્ઞાન-અવિરતિ - ૩ દર્શન - ૬ વેશ્યા - ક્ષયોપશમ - સન્ની
- આહારી - અણાહારી - ભવ્ય. પ્ર.૧૧૬ પાંચમા વિકલ્પથી સાતનો ઉદય કેટલા જીવભેદ-ગુણસ્થાનકમાં હોય
તથા કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉઃ પાંચમા વિકલ્પથી સાતનો ઉદય બે (સન્ની અપર્યાપ્તા-પર્યાપ્તા)
જીવભેદમાં તથા એક ચોથા ગુણસ્થાનકમાં હોય ૩૫ માર્ગણામાં હોય. ૪ ગતિ - પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૩ જ્ઞાન - અવિરતિ - ૩ દર્શન - ૬ લેશ્યા - ભવ્ય - ક્ષાયિક -
ઉપશમસમકિત, સન્ની - આહારી - અણાહારી. પ્ર.૧૧૭ છઠ્ઠા વિકલ્પથી સાતનો ઉદય કેટલા જીવભેદ-ગુણસ્થાનકમાં તથા
કેટલી માર્ગણામાં હોય? કઈ? છઠ્ઠા વિકલ્પથી સાતનો ઉદય બે (સન્ની અપર્યાપ્તા, સન્ની પર્યાપ્તા): જીવભેદમાં એક ચોથા ગુણસ્થાનકમાં તથા ૩ર માર્ગણામાં હોય. ૪ ગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૩ જ્ઞાન-અવિરતિ - ૩ દર્શન - ૪ લેશ્યા-ભવ્ય-ક્ષાયિક-ઉપશમસમકિત
- સત્રી અને અણાહારી. પ્ર.૧૧૮ સાતમા વિકલ્પથી સાતનો ઉદય કેટલા જીવભેદ-ગુણસ્થાનકમાં તથા
કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ : સાતમા વિકલ્પથી સાતનો ઉદય એક સન્ની પર્યાપ્તા જીવભેદમાં એક
પાંચમા ગુણસ્થાનકમાં તથા ૩ર માર્ગણામાં હોય. તિર્યંચ-મનગતિ -
ઉ :