________________
૨૦
કર્મગ્રંથ-૬
જીવભેદમાં એક ચોથા ગુણસ્થાનકમાં હોય. ૩૫ માર્ગણામાં હોય. ૪ ગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૩ જ્ઞાન - અવિરતિ - ૩ દર્શન - ૬ લેશ્યા - ભવ્ય-ક્ષાયિક-ઉપશમસન્ની-આહારી-અણાહારી.
પ્ર.૧૧૧ અગ્યારમા વિકલ્પથી આઠનો ઉદય કેટલા જીવભેદ-ગુણસ્થાનકમાં તથા કેટલી માર્ગણામાં હોય ? કઈ ?
6. :
6. :
અગ્યારમા વિકલ્પથી આઠનો ઉદય એક સન્ની પર્યામા જીવભેદમાં એક પાંચમા ગુણસ્થાનકમાં તથા ૩૧ માર્ગણામાં હોય છે. તિર્યંચગતિ - મનુષ્યગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૩ જ્ઞાન - દેશવિરતિ - ૩ દર્શન - ૬ લેશ્યા - ભવ્ય-ક્ષયોપશમસમકિત-સન્ની-આહારી.
પ્ર. ૧૧૨ પહેલા વિકલ્પથી સાતનો ઉદય કેટલા જીવભેદ-ગુણસ્થાનકમાં તથા કેટલી માર્ગણામાં હોય ? કઈ ?
પહેલા વિકલ્પથી સાતનો ઉદય એક સન્ની પર્યામા જીવભેદમાં એક પહેલા ગુણસ્થાનકમાં હોય તથા ૩ માર્ગણામાં હોય. ૪ ગતિ પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય-૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - અવિરતિ - ચક્ષુ - અચક્ષુદર્શન- ૬ લેશ્યા - ભવ્ય - મિથ્યાત્વ-સન્ની
૩ અજ્ઞાન
આહારી.
-
-
પ્ર.૧૧૩ બીજા વિકલ્પથી સાતનો ઉદય કેટલા જીવભેદ-ગુણસ્થાનકમાં તથા કેટલી માર્ગણામાં હોય ? કઈ ?
ઉ. :
બીજા વિકલ્પથી સાતનો ઉદય સાત (બાદરઅપર્યાપ્તાથી સન્ની અપર્યાપ્તા-સન્નીપર્યામા) જીવભેદમાં હોય તથા એકબીજા ગુણસ્થાનકમાં હોય અને ૪૧ માર્ગણામાં હોય છે. ૪ ગતિ - ૫ જાતિ - પૃથ્વી.-અપ્વન.- ત્રસકાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૩ અજ્ઞાન - · અવિરત - ચક્ષુ - અચક્ષુદર્શન - ૬ લેશ્યા-ભવ્ય-સાસ્વાદન - સન્ની-અસન્નીઆહારી-અણાહારી.
પ્ર.૧૧૪ ત્રીજા વિકલ્પથી સાતનો ઉદય કેટલા જીવભેદ તથા ગુણસ્થાનકમાં અને તથા કેટલી માર્ગણામાં હોય ? કઈ ?
6. : ત્રીજા વિકલ્પથી સાતનો ઉદય એક સન્ની પર્યાપ્તા જીવભેદમાં તથા