________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૧૯
ઉ :
ઉ : છા વિકલ્પથી આઠનો ઉદય એક સન્ની પર્યાપ્ત જીવભેદમાં ત્રીજા
ગુણસ્થાનકમાં હોય તથા ૩ર માર્ગણામાં હોય. ૪ ગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૩ અજ્ઞાન - અવિરતિ - ચક્ષુ - અચક્ષુદર્શન - ૬ લેશ્યા - ભવ્ય - મિશ્રમોહનીય-સન્ની તથા
આહારી. પ્ર.૧૦૭ સાતમા વિકલ્પથી આઠનો ઉદય કેટલા જીવભેદ ગુણસ્થાનકમાં તથા
કેટલી માર્ગણામાં હોય? સાતમા વિકલ્પથી આઠનો ઉદય એક સન્ની પર્યાપ્તા જીવભેદમાં એક મિશ્ર ત્રીજાગુણસ્થાનકમાં તથા ૩ર માર્ગણામાં હોય છે. ૪ ગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૩ અજ્ઞાન - અવિરતિ - ચક્ષુ - અચક્ષુદર્શન - ૬ વેશ્યા - ભવ્ય - મિશ્રસમકિત
સન્ની અને આહારી. પ્ર.૧૦૮ આઠમા વિકલ્પથી આઠનો ઉદય કેટલા જીવભેદ-ગુણસ્થાનકમાં તથા
કેટલી માર્ગણામાં હોય? ઉ : આઠમા વિકલ્પથી આઠનો ઉદય બે (સન્નીપર્યાપ્તા-સશીઅપર્યાપ્તા)
જીવભેદમાં તથા એક ચોથા ગુણસ્થાનકમાં હોય ૩૪ માર્ગણામાં હોય. ૪ ગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૩ જ્ઞાન - અવિરતિ - ૩ દર્શન - ૬ વેશ્યા - ભવ્ય - ક્ષયોપશમ -
સન્ની - આહારી-અણાહારી. પ્ર.૧૦૯ નવમા વિકલ્પથી આઠનો ઉદય કેટલા જીવભેદ-ગુણસ્થાનકમાં તથા
કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ : નવમા વિકલ્પથી આઠનો ઉદય બે (સન્નીપર્યાપ્તા-સત્રીઅપર્યાપ્તા)
જીવભેદમાં તથા એક ચોથા ગુણસ્થાનકમાં હોય. ૩૪ માર્ગણામાં હોય. ૪ ગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૩ જ્ઞાન - અવિરતિ - ૩ દર્શન - ૬ લેશ્યા - ભવ્ય-ક્ષયોપશમ
સત્રી-આહારી અને અણાહારી. પ્ર.૧૧૦ દસમા વિકલ્પથી આઠનો ઉદય કેટલા જીવભેદ-ગુણસ્થાનકમાં તથા
કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉઃ દસમા વિકલ્પથી આઠનો ઉદય બે (સન્નીઅપર્યાપ્તા-સન્નીપર્યાપ્તા)