SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૬ ઉ : બીજા વિકલ્પથી આઠનો ઉદય એક સન્ની પર્યાપ્ત જીવભેદમાં પહેલા ગુણ.માં ૩ર માર્ગણામાં હોય છે. ૪ ગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૩ અજ્ઞાન - અવિરતિ - ચક્ષુ - અચક્ષુદર્શન - ૬ વેશ્યા - ભવ્ય - મિથ્યાત્વ સન્ની-આહારી. પ્ર.૧૦૩ ત્રીજા વિકલ્પથી આઠનો ઉદય કેટલા જીવભેદમાં-ગુણસ્થાનકમાં તથા કેટલી માર્ગણામાં હોય? કઈ? ત્રીજા વિકલ્પથી આઠનો ઉદય ૧૪ જીવભેદમાં એક પહેલા ગુણસ્થાનકમાં તથા ૪૪ માર્ગણામાં હોય. ૪ ગતિ - ૫ જાતિ - ૬ કાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૩ અજ્ઞાન - અવિરતિ - ચક્ષુઅચક્ષુદર્શન - ૬ લેશ્યા - ભવ્ય - અભવ્ય - સન્ની - અસન્ની-આહારી - અણાહારી - મિથ્યાત્વ. પ્ર.૧૦૪ ચોથા વિકલ્પથી આઠનો ઉદય કેટલા જીવભેદ-ગુણસ્થાનકમાં તથા કેટલી માર્ગણામાં હોય? કઈ ? ચોથા વિકલ્પથી આઠનો ઉદય સાત (બાદરઅપર્યાપ્તા એકેન્દ્રિયથી સન્ની અપર્યાપ્તા તથા સન્ની પર્યાપ્તા) જીવભેદ અને ગુણસ્થાનક બીજાં તથા ૪૧ માર્ગણા હોય. ૪ ગતિ - ૫ જાતિ - પૃથ્વી-અપ-વન. ત્રસકાય- ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૩ અજ્ઞાન - અવિરતિ-ચક્ષઅચક્ષુદર્શન ૬ વેશ્યા-ભવ્ય-સાસ્વાદન-સન્ની અને આહારી-અસત્રી અણાહારી. પ્ર.૧૦૫ પાંચમા વિકલ્પથી આઠનો ઉદય કેટલા જીવભેદ-ગુણસ્થાનકમાં તથા કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ : પાંચમા વિકલ્પથી આઠનો ઉદય સાત (બાદર અપર્યાપ્તાથી સન્ની અપર્યાપ્ત તથા સન્ની પર્યાપ્તા) જીવભેદમાં એકબીજા ગુણસ્થાનકમાં અને ૪૧ માર્ગણામાં હોય છે. ૪ ગતિ - ૫ જાતિ - પૃથ્વી.-અપ-વન. ત્રસકાય-૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૩ અજ્ઞાન - અવિરતિ - ચક્ષુ - અચક્ષુદર્શન - ૬ લેશ્યા - ભવ્ય રસાસ્વાદન - સન્ની-અસન્ની-આહારી અણાહારી. પ્ર.૧૦૬ છઠ્ઠા વિકલ્પથી આઠનો ઉદય કેટલા જીવભેદ-ગુણસ્થાનકમાં તથા કેટલી માર્ગણામાં હોય? કઈ?
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy