________________
૩૨
કર્મગ્રંથ-૬
ઉઃ બે માર્ગણા હોય સાસ્વાદન સમકિત-મિશ્રસમકિત. -- પ્ર.૧૬૦ એક પ્રકૃતિનાં ઉદયસ્થાનવાળી માર્ગણા કેટલી હોય? ઉઃ એક માર્ગણા હોય. સૂક્ષ્મસંપરાયચારિત્ર.
સત્તાસ્થાનોનું વર્ણન પ્ર.૧૭૦ મોહનીય કર્મના સત્તા સ્થાનો કેટલા હોય? કયા? ઉઃ મોહનીય કર્મના ૧૫ સત્તા સ્થાનો હોય છે તે આ પ્રમાણે. ૧. અઠ્ઠાવીસ
પ્રકૃતિનું . સત્તાવીસ પ્રકૃતિનું ૩. છવ્વીસ પ્રકૃતિનું ૪. ચોવીસ પ્રકૃતિનું પ. ત્રેવીસ પ્રકૃતિનું ૬. બાવીસ પ્રકૃતિનું ૭. એકવીસ પ્રકૃતિનું ૮. તેર પ્રકૃતિનું ૯. બાર પ્રકૃતિનું ૧૦. અગ્યાર પ્રકૃતિનું ૧૧. પાંચ પ્રકૃતિનું ૧૨. ચાર પ્રકૃતિનું ૧૩. ત્રણ પ્રકૃતિનું ૧૪. બે પ્રકૃતિનું ૧૫.
એક પ્રકૃતિનું. પ્ર.૧૭૧ પહેલા સત્તા સ્થાનમાં પ્રકૃતિઓ કઈ કઈ? ઉ: અઠ્ઠાવીસ પ્રકૃતિઓ આ પ્રમાણે.
સમ્યકત્વ મોહનીય - મિશ્ર મોહનીય - મિથ્યાત્વ મોહનીય-૧૬ કષાય
- હાસ્યાદિ. ૬-ત્રણવેદ. પ્ર.૧૭૨ સત્તાવીસ પ્રકૃતિઓ કઈ કઈ જાણવી? ઉઃ સમ્યકત્વમોહનીય વિના ર૭.
મિથ્યાત્વમોહનીય - મિશ્રમોહનીય-૧૬ કષાય- હાસ્યાદિ ૬ - ૩ વેદ. પ્ર.૧૭૩ છવ્વીસ પ્રકૃતિઓ કઈ કઈ જાણવી? ઉઃ સમ્યકત્વમોહનીય-મિશ્રમોહનીય વિના ૨૬ જાણવી. મિથ્યાત્વ
મોહનીય-૧૬ કષાય-હાસ્યાદિ ૬-૩ વેદ. પ્ર.૧૭૪ ચોવીસ પ્રકૃતિઓ કઈ કઈ જાણવી? ઉ: અનંતાનુબંધી ૪ વિના = ૨૪ પ્રકૃતિઓ જાણવી. સમ્યકત્વમોહનીય
મિશ્રમોહનીય-મિથ્યાત્વમોહનીય-અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય
હાસ્યાદિ ૬-૩ વેદ. પ્ર.૧૭૫ ત્રેવીસ પ્રકૃતિઓ કઈ કઈ જાણવી? ઉ : અનંતાનુબંધી ૪-મિથ્યાત્વમોહ. વિના = ૨૩. મિશ્રમોહનીય
સમ્યકત્વમોહનીય-અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય - હાસ્યાદિ ૬-૩ વેદ.